gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …
0
VIEWS
Share on FacebookShare on Twitter

હળવદના
માથક ગામ નજીકનો બનાવ

ઘુંટુ
ગામના ત્રણ યુવાનો રણછોડગઢ ગામે માંડવામાં જતા સમયે બનેલી ઘટના

હળવદ – 
મોરબીના ઘૂટું ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ટ્રીપલ
સવારી બાઈકમાં હળવદના રણછોડગઢ ગામે મામા દેવના માંડવામાં જતો હતો અને કુતરું આડું
પડતા તારવવા જતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર
ઈજા પહોંચતા મોત થયું હતું

મોરબીના
ઘૂટું ગામે રહેતા રાકેશ ધીરૃભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને તેના મિત્રો ભરત ચંદુ
સેખાણી અને પ્રવીણ રઘુભાઈ ભરવાડને બેસાડી રણછોડગઢ ગામ નજીક મામા દેવના માંડવામાં
જતા હતા. ત્યારે માથક ગામ પાસે રોડ પર અચાનક કુતરું આડું પડતા તેને તારવવા જતા
બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક રોડ સાઈડમાં ઝાડ સાથે ભટકાયું હતું
અકસ્માતમાં બાઈક ચાલક રાકેશ રાઠોડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે
બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5…

સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5...

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman's purse in S...

સિહોરની વૃદ્ધાને છરી બતાવી સોનાના કાપ લૂંટી લેનાર ઝડપાયો | Man arrested for robbing elderly woman of…

સિહોરની વૃદ્ધાને છરી બતાવી સોનાના કાપ લૂંટી લેનાર ઝડપાયો | Man arrested for robbing elderly woman of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

4 months ago
પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો ‘આપ’માં જોડાતાં ભાજપમાં ભૂકંપ | Earthquake in BJP as former ministe…

10 months ago
નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr…

6 months ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News