gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર મોટરસાઇકલ જપ્ત

ગ્રામ્ય વિસ્તારોમાં એકલ દોકલ પડેલી બાઇકોની ચોરી કરતા હોવાની શખ્સોની કબૂલાત

આણંદ: છેલ્લા કેટલાક સમયથી બાઈકોની ચોરી કરનાર બે યુવકોને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી બંને યુવકો પાસેથી ચાર બાઈકો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. 

ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમે વટાદરા ગામના વિવિધ નાકાઓ ઉપર વોચ ગોઠવી હતી.  દરમિયાન બે યુવકો બાઈક ઉપર આવી ચડતા પોલીસે બંનેને શંકાને આધારે અટકાવી તેઓની પાસેના બાઈક ના દસ્તાવેજી પુરાવાની માંગણી કરતા બંને પાસે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા બાઈક ચોરી કરેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંનેના નામ ઠામ અંગે પૂછતા તે નિલેશ ઉર્ફે નીલિયો ઉર્ફે કાળીયો લાલભાઈ ભેઠી (મૂળ રહે દાહોદ હાલ રહે સાણંદ અમદાવાદ) અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ સુભાષસિંહ ગોહિલ (મૂળ રહે વટાદરા ખંભાત હાલ રહે સાણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતાં તેમણે ખંભાતના વટાદરા જહાજ વત્રા અને વિરસદ ખાતેથી અલગ અલગ બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. મોરૈયા ગામે આવેલી ફેક્ટરીમાં સાથે કામ કરતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંને મિત્રો વિરેન્દ્રસિંહના મૂળ ગામ વટાદરા ખાતે આવતા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એકલ દોકલ બાઈકો પડયા હોય તેની ચોરી કરી ફરાર થઈ જતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને પાસેથી ચોરીના કુલ ચાર બાઈકો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis...

2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe…

2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe...

લાઠીદડના કપડાના વેપારી સાથે રૂ.14.98 લાખની છેતરપિંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

2 months ago
ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર, પ્રદૂષણે આફત વધારી | gujarat influ…

8 months ago
વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ | jewellers attacked late at…

પહલગામમાં નરસંહાર કરતી વખતે આતંકીઓએ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું, NIAની તપાસમાં ખુલાસો | Terrorist…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News