gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray Open Threat To Eknath Shinde: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ઐતિહાસિક કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તેને તોડી નાખીશું. એવા અહેવાલ હતા કે, રાજ્ય સરકારે આવા સેન્ટર માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત ઠાકરેએ ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું

મીડિયા અહેવાલ પ્રમાણે ઠાકરેએ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મનસે કાર્યકર્તાઓને કહ્યું કે, ‘કેટલાક અખબારોમાં એવા અહેવાલ છપાયા છે કે રાજ્ય સરકાર આપણા છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવવાની યોજના બનાવી રહી છે. આ શહેરી વિકાસ વિભાગ હેઠળ થઈ રહ્યું છે, જેનું નેતૃત્વ એકનાથ શિંદે કરી રહ્યા છે. તેમને એક નમો ટુરિસ્ટ સેન્ટર બનાવવા દો અમે તેને તોડી નાખીશું. આ સામાન્ય સ્થળ નથી. આ સ્થળ મહારાષ્ટ્ર માટે પવિત્ર છે.’

અહેવાલ પ્રમાણે શિંદે માટે તેમણે કહ્યું કે, ‘માત્ર મુખ્યમંત્રી બની રહેવા માટે કેટલી ચાપલૂસીની જરૂર છે? કદાચ વડાપ્રધાનને પણ અંદાજો નહીં હોય કે અહીં કેટલી ખુશામત ચાલી રહી છે.’

EVM મુદ્દે વિપક્ષ સાથે એક થયા રાજ ઠાકરે

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, NCP (SP) પ્રમુખ શરદ પવાર અને MNS અધ્યક્ષ રાજ ઠાકરે સહિત મહાવિકાસ આઘાડીના શીર્ષ નેતાઓ મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મુંબઈમાં 1 નવેમ્બરના રોજ યોજાનાર વિપક્ષના વિરોધ માર્ચનું નેતૃત્વ કરશે. ગુરુવારે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને પવારે અહીં એક બેઠક કરી હતી, જેમાં સંયુક્ત રેલીની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાન, શેતકરી કામગાર પક્ષના જયંત પાટિલ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

કોઈ એક નેતા મહત્વપૂર્ણ નથી

પૂર્વ મહારાષ્ટ્રમાં પોતાના વતન બુલઢાણામાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે અમારી પાર્ટી વિરોધ માર્ચનું સંપૂર્ણ સમર્થન કરે છે. જોકે, પોતે માર્ચમાં લેશે કે નહીં તે અંગેના સવાલોને ટાળી દીધા હતા. તેમણે કહ્યું કે, ‘કોઈ એક નેતા મહત્વપૂર્ણ નથી. જે ​​પણ જશે તે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. મહત્વની બાબત મતદાર યાદીઓને ભૂલ-મુક્ત કરવાની અને અપડેટેડ કરવાની માગ છે.’ આ મુદ્દો (મતદાર યાદીઓમાં અનિયમિતતાનો) સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft …

જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft ...

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની ‘ડીલ’ પાક્કી | us signs…

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની 'ડીલ' પાક્કી | us signs...

વડોદરામાં પીધેલા છાકટા બની રહ્યા છે, જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પીધેલો પકડાયો | a drunk…

વડોદરામાં પીધેલા છાકટા બની રહ્યા છે, જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પીધેલો પકડાયો | a drunk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…

4 weeks ago
સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

1 year ago
લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

11 months ago
કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News