gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અન્નક્ષેત્રોમાં સામગ્રી મોકલવાનું, દુર્ઘટના થાય તો રેસ્ક્યુ દુષ્કર : સાધુ-સંતો, અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ દ્વારા રૂટનું નિરીક્ષણ: જંગલના માર્ગોની સ્થિતિ યાત્રિકો માટે અસલામત જણાતાં નિર્ણય  

જૂનાગઢ, : ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી લીલી પરિક્રમાને કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. કોરોના બાદ આ વખતે બીજી વાર લીલી પરિક્રમા રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માત્ર પરંપરા જાળવવા માટે સાધુ સંતો સહિતનાઓ દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરી મુહૂર્ત સાચવી લેવામાં આવશે. આજે સવારે જૂનાગઢ જિલ્લાના સંબંધિત અધિકારીઓ, ગિરનારના અગ્રગણ્ય સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્ય, ઉતારા મંડળ સંચાલકો દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તંત્રએ કાદવ કીચડના કારણે પરિક્રમામાં ભાવિકો માટે જોખમ ઊભું થઈ જાય તેવી સ્થિતિ હોવાને લીધે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે. 

લાખો લોકોની આસ્થા આસ્થા સમાન ગિરનારની લીલી પરિક્રમા આ વખતે રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. પરિક્રમા યોજાશે કે કેમ તે અંગે છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક અવઢવ પ્રવર્તતી હતી કેમ કે, વરસાદના કારણે પરિક્રમાના ૩૬ કિલોમીટરના રૂટનું ધોવાણ થઈ ગયું હતું. આ ઉપરાંત ગત રાત્રિના તથા વહેલી સવારે ગિરનાર પર કમોસમી વરસાદ વરસતા જંગલના રસ્તાઓની સ્થિતિ બદતર થઈ ગઈ હતી. સરકારી તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે પરિક્રમા કરવી કે કેમ તે અંગેનો નિર્ણય તા. 31મીએ જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી કોઈ યાત્રિકોને ન આવવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. આજે સવારે ગિરનારની સીડી નજીક આવેલા બોરદેવી ચેકિંગ નાકાથી સાધુ-સંતો, કલેક્ટર, એસપી, ડીસીએફ, જૂનાગઢના સાંસદ, ધારાસભ્ય અને અન્નક્ષેત્ર ઉતારા મંડળના અગ્રણી સહિતનાઓએ રૂટ પર જઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 

નિરીક્ષણ દરમિયાન સ્પષ્ટ જણાયું હતું કે જંગલના તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોવાથી વાહનો ચાલવા પણ મુશ્કેલ બની ગયા છે. જો પરિક્રમાનું આયોજન થાય તો વાહનો મારફત કાચું સીધું પરિક્રમાના રૂટ પર શરૂ કરવામાં આવતા અલગ અલગ અન્નક્ષેત્ર ખાતે પહોંચાડવું પડે તેમ છે પરંતુ તે માટે વાહનો જંગલમાં જઈ શકે તેવી સ્થિતિ નથી. જો અન્નક્ષેત્ર ન હોય તો ભાવિકોને મોટી મુશ્કેલી થાય તેમ છે. આ ઉપરાંત કાદવ કિચડના કારણે ઠેકઠેકાણે દુર્ઘટના થવાની પણ શક્યતાઓ હોવાથી પરિક્રમા કરવી એ જોખમી બની જાય તેમ છે. આવી સ્થિતિને ધ્યાને રાખી સાધુ સંતો, વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ મળી એક મતે નિર્ણય લીધો છે કે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી પરિક્રમા બંધ રાખવી. જંગલના રસ્તા પર કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના બને તો રેસ્ક્યુ સહિતની કામગીરી પણ તંત્ર દ્વારા થઈ શકે તેમ નથી. આવા તમામ પાસાઓને ધ્યાને લઈ અંતે પરિક્રમા રદ કરવાનો નિર્ણય કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul...

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs ...

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village…

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…

VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…

5 months ago
સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

8 months ago
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

6 months ago
બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News