gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે નિયમોમાં ફેરફાર: આ મુસાફરોને અપાશે લોઅર બર્થ, TTEને પણ અપાઈ આ ખાસ સત્તા | irctc train ticket s…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
રેલવે નિયમોમાં ફેરફાર: આ મુસાફરોને અપાશે લોઅર બર્થ, TTEને પણ અપાઈ આ ખાસ સત્તા | irctc train ticket s…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railway Rule Change: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. આ દિશામાં, રેલવેએ આ વર્ષની શરૂઆતમાં ‘RailOne’ ઍપ લૉન્ચ કરી છે, જે સુપર ઍપ તરીકે કાર્ય કરે છે. આ ઍપ દ્વારા મુસાફરોને એક વન-સ્ટોપ સોલ્યુશન મળે છે, કારણ કે તે રેલવે સાથે જોડાયેલી વિવિધ મુસાફર સેવાઓ પૂરી પાડે છે. તેમજ આ ઍપ દ્વારા મુસાફરો આરક્ષિત (રિઝર્વ્ડ) ટિકિટની સાથે સાથે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) ટિકિટ પણ બુક કરી શકે છે.

લોઅર બર્થ ફાળવણીને લઈને નવી વ્યવસ્થા

મુસાફરો અવારનવાર ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે લોઅર બર્થ પ્રેફરન્સનો વિકલ્પ કરવા છતાં સાઇડ અપર, મિડલ કે અપર બર્થ પર સીટ મળવાની ફરિયાદ કરતા હોય છે. એવામાં મુસાફરો માટે એ જરૂરી છે કે તેઓ ભારતીય રેલવેના નવા લોઅર બર્થ આરક્ષણ નિયમોને સારી રીતે સમજી લે.

ભારતીય રેલવેની કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સિસ્ટમમાં વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ વયની મહિલા મુસાફરો તથા ગર્ભવતી મહિલાઓને લોઅર બર્થ ફાળવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ સુવિધા સીટની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે.

TTEને પણ મળ્યો અધિકાર

રેલવેના નિયમો અનુસાર, જો બુકિંગ સમયે લોઅર બર્થ ઉપલબ્ધ ન હોય અને કોઈ વરિષ્ઠ નાગરિક કે મહિલાને ઉપલી કે મધ્ય બર્થ આપવામાં આવે, તો ટ્રેનમાં ‘ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE)’ને એ અધિકાર છે કે જો મુસાફરી દરમિયાન કોઈ લોઅર બર્થ ખાલી થાય, તો તે આવી વ્યક્તિને ફાળવી શકે.

લોઅર બર્થ બુકિંગ માટે વિશેષ વિકલ્પ

ઑનલાઈન ટિકિટ બુક કરતી વખતે મુસાફરો પાસે એક વિકલ્પ પણ હોય છે કે તેઓ ‘બુક ઓન્લી ઇફ લોઅર બર્થ ઇઝ અવેલેબલ’ (માત્ર ત્યારે જ બુક કરો જ્યારે લોઅર બર્થ ઉપલબ્ધ હોય) પસંદ કરે. જો મુસાફર આ વિકલ્પ પસંદ કરે અને લોઅર બર્થ ઉપલબ્ધ ન હોય, તો ટિકિટ બુક જ નહીં થાય. આનાથી મુસાફરોને તેમની સીટ પસંદગી અનુસાર મુસાફરીની સુવિધા મળી શકે છે.

આ પણ વાંચો: BIG BREAKING | આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

લોઅર બર્થ પર બેસવા અને સૂવાના નિયમો

ભારતીય રેલવેના નિયમો અનુસાર, રિઝર્વ્ડ કોચમાં રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી સૂવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં મુસાફરોને તેમની નિર્ધારિત બર્થ પર સૂવાની પરવાનગી હોય છે. દિવસના સમયે સીટ પર બેસવાની વ્યવસ્થા રહે છે.

ખાસ કરીને, RAC ટિકિટ ધરાવતા મુસાફરો માટે એવી વ્યવસ્થા છે કે સાઇડ લોઅર બર્થ પર RAC મુસાફર અને સાઇડ અપર બર્થ પર બુક થયેલ મુસાફર બંને દિવસના સમયે બેસવા માટે સીટ શેર કરશે. પરંતુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લોઅર બર્થનો અધિકાર ફક્ત લોઅર બર્થવાળા મુસાફરનો જ રહેશે.

રેલવે નિયમોમાં ફેરફાર: આ મુસાફરોને અપાશે લોઅર બર્થ, TTEને પણ અપાઈ આ ખાસ સત્તા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi…

ગુજરાતમાં વ્યાજબી ભાવના અનાજની દુકાનદારોની આજથી હડતાલ, જાણો શું છે માંગણી | Ration Shop Dealers Begi...

BIG NEWS | આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત | 9 dead in stam…

BIG NEWS | આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત | 9 dead in stam...

જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

9 months ago
SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

9 months ago
‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

1 year ago
બોરતળાવમાંથી માનવ દેહ તરતો મળી આવ્યો | Human body found floating in Bor Lake

બોરતળાવમાંથી માનવ દેહ તરતો મળી આવ્યો | Human body found floating in Bor Lake

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News