gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain Update : જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ પાણી પડી ગયું હતું. અચાનક પડેલા વરસાદના કારણે શહેરમાં દોડધામ થઈ હતી, અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જોકે આજે મેઘરાજા વિરામ રાખ્યો છે, પરંતુ વાદળછાયુ વાતાવરણ બનેલું છે. ઉપરાંત કાલાવડમાં ધોધમાર 2 ઇંચ, લાલપુર અને ધ્રોલમાં 1 ઈંચ તેમજ જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર શહેર તેમજ આજુ-બાજુના ગામોમાં ગત મોડી રાત્રે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. મોડી રાત થી શરૂ થયેલો વરસાદ લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો. જેમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા આ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇજતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અચાનક પડેલા વરસાદને કારણે દોડધામ થઈ હતી, અને લોકો એકાએક ઘર તરફ ભાગ્યા હતા.

જામનગર શહેરના સુપર માર્કેટ વિસ્તાર, બેડી નાકા વિસ્તાર, કાલાવડ નાકા બહાર આવેલ વિસ્તાર, ઘાંચીની ખડકી વિસ્તાર, પટણીવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે નાગરિકોને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પક્યો હતો. રાત્રિના સમયે આચાનક પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી. જોકે આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે. પરંતુ આકાશમાં હજુ પણ વાદળ ઘેરાયેલા છે, અને વધુ કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

જામનગર શહેર ઉપરાંત કાલાવડ પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે નદીનાળામાં ફરીથી પૂર જોવા મળ્યા હતા. ઉપરાંત લાલપુર અને ધ્રોલમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે, અને જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે પણ હજુ સમગ્ર જિલ્લામાં વરસાદની વાતાવરણ બનેલું છે, અને સૂર્યદેવતા વાદળો પાછળ ઢંકાયા છે.

જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભેજીયુક્ત વાતાવરણ બનેલું છે, સાથે સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી સેન્ટીગ્રેટ જ્યારે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મીની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…
GUJARAT

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…

March 25, 2026
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…
GUJARAT

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

March 25, 2026
કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
Next Post
VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ...

મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale…

મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale...

પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

પરેશ ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્…

3 weeks ago
આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

4 months ago
વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

6 months ago
ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f…

ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News