gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast in Gujarat: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી  4 દિવસ માવઠાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ભરુચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ અને બોટાદને ભારે વરસાદ માટે યલો ઍલર્ટ છે. ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ

પહેલી નવેમ્બરના રોજ ભરુચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

બીજી નવેમ્બરે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ત્રીજી નવેમ્બરના રોજ, રાજ્યના બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

ચોથી નવેમ્બરના રોજ  કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સિવાયના બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.

પાંચમી અને છઠ્ઠી નવેમ્બર દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

June 23, 2026
અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…
GUJARAT

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

June 23, 2026
Next Post
પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

પરેશ ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja...

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | ...

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત પવાર સામે બાથ ભીડવી IPS અંજનાને ભારે પડ્યું, સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ | IPS anjana krishna ce…

અજિત પવાર સામે બાથ ભીડવી IPS અંજનાને ભારે પડ્યું, સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ | IPS anjana krishna ce…

10 months ago
આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

2 weeks ago
‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

7 months ago
દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ | Father commits self destru…

દાહોદમાં પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત, ઝાડ સાથે લટકતાં મળ્યાં મૃતદેહ | Father commits self destru…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News