gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ | Surat Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી ‘હોમ ટાઉન હોટલ’માં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડી ત્રણ વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી. આ યુવતીઓમાં બે થાઇલેન્ડની અને એક યુગાન્ડાની નાગરિક છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય યુવતીઓ ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. યુગાન્ડાની યુવતી માત્ર ત્રણ દિવસ પહેલાં જ દિલ્હીથી સુરત પહોંચી હતી, જ્યારે થાઇલેન્ડની યુવતીઓની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે છે. પોલીસે ત્રણેય યુવતીઓને મુક્ત કરાવીને હાલ નારીગૃહમાં મોકલી આપી છે.

તપાસમાં ‘ગુગલ ટ્રાન્સલેટ’ બન્યું મદદગાર

આ કેસની તપાસ દરમિયાન પોલીસને ભાષાની મોટી અડચણનો સામનો કરવો પડ્યો હતો. વિદેશી યુવતીઓને સ્થાનિક ભાષા ન આવડતી હોવાથી તેમના નિવેદનો લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે, પોલીસે ટેક્નોલોજીનો સહારો લીધો હતો.

પોલીસે ‘ગુગલ ટ્રાન્સલેટ’ એપની મદદથી ખાસ કરીને થાઇ ભાષામાં યુવતીઓના નિવેદનો નોંધ્યા હતા. આ એપ દ્વારા જ યુવતીઓએ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રેટ વિશે કબૂલાત કરી હતી.

વોટ્સએપથી ચાલતો હતો ગોરખધંધો

તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટ વોટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતું હતું. હોટેલનો મેનેજર ખૂબ જ સાવધાનીપૂર્વક ફક્ત પોતાના ઓળખીતા અને વિશ્વાસુ ગ્રાહકોને જ યુવતીઓની તસવીરો મોકલીને બોલાવતો હતો.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી રૂ. 6000 જેટલી ઊંચી રકમ વસૂલવામાં આવતી હતી, જેમાંથી યુવતીઓને માત્ર રૂ. 2500 થી 3000 જ ચૂકવવામાં આવતા હતા. પોલીસે આ મામલે હોટેલ મેનેજર અને સંડોવાયેલા અન્ય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V...

ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions …

ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions ...

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, કારચાલકનો બચાવ | Vehicles cru…

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, કારચાલકનો બચાવ | Vehicles cru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

કરોડોની જમીનના વિવાદમાં ‘બારોટના ચોપડા’ ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક | New Twist in J…

9 months ago
રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં બે ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા | Two investor…

રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં બે ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા | Two investor…

5 months ago
આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…

આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…

1 year ago
પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband…

પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News