gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરાના એક યુવક સાથે ઓનલાઇન ઠગોએ ટાસ્ક પૂરા કરવાના નામે 16.60 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે.

સયાજીપુરામાં રહેતા અને ખાનગી નોકરી કરતા સાહિલ કહારે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.13 જુલાઈએ ચંચલ ચક્રવર્તીના નામે ટેલિગ્રામ પર મને મેસેજ આવ્યો હતો અને ઓનલાઇન કામ માટે ઓફર કરવામાં આવી હતી. મને રોજ બે રાઉન્ડ ટાસ્ક પુરા કરી 900 થી 2000 રૂપિયા સુધી કમાવવાની વાત કરવામાં આવી હતી. એક રાઉન્ડમાં 30 ઓર્ડર રીવ્યુ કરવાના હતા.

યુવકે કહ્યું છે કે, રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ શરૂઆતમાં જ મને 9898 રૂપિયા બોનસ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મેં મારા ખાતામાં ટાસ્કની સામે રકમ પણ જમા થઈ હતી. જે રકમ મારે એકાઉન્ટમાંથી ઉપડી શકી હતી અને મને વિશ્વાસ બેઠો હતો.       

મારા એકાઉન્ટમાં કુલ રૂ.17.12 લાખ જમા થયા હતા અને તેની સામે મારા ખાતામાં રૂ.52,854 જમા થયા હતા. પરંતુ બાકીની રકમ માટે મારી પાસે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી બેન્ક એકાઉન્ટ તેમજ મોબાઇલ મેસેજને આધારે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…
GUJARAT

March 25, 2026
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…

Next Post
કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…

કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra...

‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o...

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

2 months ago
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

8 months ago
IIT કાનપુરમાં 2 વર્ષમાં 7મા વિદ્યાર્થીનો આપઘાત, 3 દિવસથી હોસ્ટેલ રૂમમાં મૃતદેહ લટકતો રહ્યો | /iit ka…

6 months ago
સાવધાન: દાગીના ચમકાવવાના બહાને આવતા ‘ગઠિયાઓ’થી છેતરાતા નહીં, બોડેલીમાં નિવૃત શિક્ષક દંપતીને લાગ્યો 3…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News