gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદનો કાળો કહેર: ઉના-તળાજામાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | una talaja unseasonal ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain in Una-Talaja: રાજ્યમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે વિકટ પરિસ્થિતિ પેદા કરી છે. વ્યાપક વરસાદના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વરસાદના પગલે ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા અને સુલતાનપુરા એમ ત્રણ ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે.

આ પણ વાંચો: અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું

તો બીજી તરફ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી ફરી વળતાં નવી કામરોળ ગામનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. બંને જિલ્લામાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભારે વરસાદના લીધે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે, અને ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ હોવાના અહેવાલ છે. આ કમોસમી માવઠાનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. ખેતરોમાં ઉભો પાક બળી જતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાયું છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o...

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod…

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા “Say No to Drugs” ના સંદેશ સાથે RSPL-3.0 નું ભવ્ય આયોજન

2 months ago
અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂ…

1 year ago
VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ

9 months ago
ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News