gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી | pm modi said o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi in Raipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવ એટલે કે 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે  ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને અવલોકન કર્યું.

આ અવસરે પીએમ મોદીએ માર્ગ, ઉદ્યોગ, આરોગ્ય સેવા અને ઊર્જા જેવા મુખ્ય ક્ષેત્રો સાથે સંકળાયેલી ₹14,260 કરોડથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

શહીદ વીર નારાયણ સિંહ સ્મારકનું અવલોકન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને અવલોકન કર્યું. આ સંગ્રહાલય રાજ્યના આદિવાસી સમુદાયોના સાહસ, બલિદાન અને દેશભક્તિની વિરાસતનું સંરક્ષણ અને પ્રદર્શન કરશે.

રાજ્ય નક્સલવાદ અને પછાતપણાથી ઓળખાતું હતું – પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘છત્તીસગઢે છેલ્લા 25 વર્ષોમાં અદ્ભુત અને પ્રેરણાદાયક પરિવર્તન અનુભવ્યું છે. જે રાજ્ય અગાઉ નક્સલવાદ અને પછાતપણા માટે જાણીતું હતું, તે આજે સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયિત્વના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે.’ વડાપ્રધાનના મતે, આ પરિવર્તન પાછળ છત્તીસગઢની જનતાની મહેનત અને ભાજપની સરકારોના દૂરંદેશી નેતૃત્વનો ફાળો છે.

આ પણ વાંચો: ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતાં તર્ક-વિતર્ક

ભારત આતંકવાદીઓની કમર તોડી રહ્યું છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, ‘રામથી રાષ્ટ્ર’નો એક અર્થ માનવતા વિરોધી શક્તિઓ અને આતંકના વિનાશનો સંકલ્પ પણ છે, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આતંકના વિનાશનો સંકલ્પ કરીને ભારત આતંકવાદીઓની કમર તોડી રહ્યું છે. ભારત આજે નક્સલવાદ અને માઓવાદી આતંકને પણ સમાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમજ ભારત હાલમાં અભૂતપૂર્વ વિજયના ગર્વથી ભરેલું છે અને ગર્વની આ જ લાગણી આજે છત્તીસગઢ વિધાનસભાના આ નવા પરિસરમાં ચારેય તરફ અનુભવાઈ રહી છે.’

'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
Next Post
ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod…

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | crocod...

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

4 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

8 months ago
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

2 months ago
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News