gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ગોત્રીમાં ઈલેક્ટ્રીક બસ ટર્મિનલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી 50 ટકા પૂર્ણ થઈ છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં નાગરિકોને આશરે ૧૦૦ ઈ-બસોનો લાભ મળશે.

ગોત્રી વિસ્તારમાં ટીપી.૬૦ ખાતે ઈ-બસ ટર્મિનલ અને ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીની કામગીરી ૨૦૨૬ના પ્રારંભ સુધી પૂર્ણ કરવાની યોજના છે. પ્રથમ તબક્કાનો અંદાજિત ખર્ચ રૂ. ૧૦.૨૮ કરોડ છે. અહીં કુલ ૫૧ ઈ-બસની ક્ષમતા ધરાવતું ડેપો વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં ૨૭ બસ પાર્કિંગ અને ૨૪ ચાર્જિંગ પોઈન્ટ્સની સુવિધા રહેશે. આ ઉપરાંત વહીવટી કાર્યાલય, વર્કશોપ, વોશિંગ એરિયા અને લેન્ડસ્કેપિંગ જેવી જરૂરી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. બીજા તબક્કામાં રૂ. અંદાજિત ૧૨.૫૦ કરોડના ખર્ચે મુસાફરો માટે આધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવશે, જેમાં ૪૮ ચાર્જિંગ પોઈન્ટ્સ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પાર્કિંગ, આરામદાયક વેઈટિંગ એરિયા, ટિકિટ વિન્ડો અને રિક્રિએશન ઝોનનો સમાવેશ થશે. તદુપરાંત, સયાજીગંજ સીટી બસ સ્ટેન્ડ ખાતે પણ ૧૧ ઈ-ચાર્જિંગ સ્ટેશનોના નિર્માણનું ૫૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead...

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea…

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea...

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન | Reward…

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન | Reward...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

4 months ago
જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

5 months ago
મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…

1 year ago
પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News