gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પડતર માગણીઓ નહીં ઉકેલાતા આંદોલન 

– માસિક કમિશન વધારીને 30 થી 40 હજાર રૂપિયા કરવા સહિતના પ્રશ્રો અધ્ધરતાલ

નડિયાદ : ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોની પડતર માગણીઓ નહીં સંતોષતા આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેને લઇ ચલણ નહીં ભરવાનો અને વિતરણથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. જેને લઇ લાભાર્થીઓને વિતરણ વ્યવસ્થા ખોરવાશે. 

ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના સંચાલકોના એસોસિએશનના લાંબા સમયથી પડતર માગણીઓ નહીં સ્વિકારતા આજથી આંદોલન શરૂ કર્યું છે અને દુકાનદારો હડતાલ પાડી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર,  મુખ્ય માંગણીઓમાં માસિક કમિશન ૨૦,૦૦૦ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછું ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા કરવું, દુકાનદારોને નિયમિત ખાતામાં કમિશન જમા કરવું, ૮૦ ટકા તદેદારી સમિતિના સભ્યોના અંગુઠાવાળો પરિપત્ર રદ કરવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. જોકે, સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોથી આ માગણીઓ પર ચર્ચા થાય છે. પણ કોઇ નક્કર નિર્ણય લેવામાં આવતો નથી. 

જેના પગલે રાશન ડીલરોએ જથ્થાના ચલણ નહીં ભરવા અને વિતરણ કરવાની પ્રક્રિયાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. લાભાર્થીઓને મુશ્કેલી ઉભી થશે. આ દુકાનદારોના પડતર પ્રશ્રો તાકીદે ઉકેલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An...

વરસાદી વિઘ્ન વચ્ચે ધોળકાના વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ | The famous fair of Dholka Vautha begin…

વરસાદી વિઘ્ન વચ્ચે ધોળકાના વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ | The famous fair of Dholka Vautha begin...

બિટકોઈન માટે 2018 બાદનો સૌથી ખરાબ મહિનો, | Worst month for Bitcoin since 2018

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

11 months ago
‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

10 months ago
તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli…

6 months ago
ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News