gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

27 વર્ષથી જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | Accused…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
27 વર્ષથી જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | Accused…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુનામાં છેલ્લા 27 વર્ષેથી નાસ્તા-ફરતા આરોપી ને  પોલીસે ઝડપી પાડ્યો છે. 

જામનગરની  એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારો ને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહ્યાં હતા.

દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે સીટી બી ડીવિ.પો.સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી રાજુભાઇ ભનુભાઇ માંડવીયા (રહે, કામરેજ ચોકડી દાદા ભગવાન કોમ્પલેક્ષ જજી/1 ફલેટ નંબર-1002. સુરત )  આરોપીને સુરત થી પકડી પાડયો હતો. અને વઘુ કાર્યવાહી માટે સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.

 આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર  એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ. તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh…

રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh...

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો...

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

1 month ago
નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…

3 months ago
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

2 months ago
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News