gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમારા નામથી બેંકમાં પૈસા જમા હોય અને તમને ખબર પણ ન હોય! તો આવી રીતે કરો ક્લેઇમ | Unclaimed Money in …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
તમારા નામથી બેંકમાં પૈસા જમા હોય અને તમને ખબર પણ ન હોય! તો આવી રીતે કરો ક્લેઇમ | Unclaimed Money in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Unclaimed bank deposits: કેટલીકવાર તમારા અથવા તમારા કોઈ પરિચિત લોકોના જૂના બેંક એકાઉન્ટ સમય જતાં નિષ્ક્રિય થઈ જાય છે. લોકો તેના પર ધ્યાન પણ આપતા નથી, અને તેમના પૈસા ખાતામાં જ રહે છે. જો તમારી અથવા તમારા કોઈ પરિચિતના બેંકમાં દાવો ન કરાયેલા પૈસા હોય, તો તમારે તેને ઉપાડવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: VIDEO: રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ

ભારતીય રિઝર્વ બેંક (RBI) આ સ્થિતિમાં સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. તમે અથવા તમારા કાનૂની વારસદાર થોડા સરળ સ્ટેપ ફોલો કરીને આ પૈસા પાછા મેળવવા માટે દાવો કરી શકો છો.

RBI શું કહે છે?

RBI અનુસાર સમગ્ર દેશભરમાં કરોડો રૂપિયા અનક્લેમ્ડ રીતે પડ્યા છે. જો કોઈના ખાતામાં બે વર્ષથી કોઈ નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો ન હોય અથવા જો 10 વર્ષથી બેંક ખાતું નિષ્ક્રિય હોય તો RBI આ અનક્લેમ્ડ ડિપોજીટને  DEA (ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ) ફંડમાં ટ્રાન્સફર કરી દે છે.

જોકે, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. તમે અથવા તમારા કાનૂની વારસદાર આ પૈસા માટે દાવો કરી શકો છો. RBI એ દાવો કરવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે તેનો અર્થ એ થયો કે જો તમને ખબર પડે કે, કોઈ દાવો ન કરાયેલા ખાતામાં પૈસા છે અને તમે તેના કાનૂની વારસદાર છો, તો તમે તેનો દાવો કરી શકો છો.

દાવો ન કરાયેલા ખાતાઓ અને દાવાની માહિતી

જો તમે જાણવા માંગતા હો કે તમારા અથવા તમારા પરિવારના બેંક એકાઉન્ટમાં અનક્લેમ્ડ રકમ પડી છે કે નહીં, તો તમારે RBI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. તમારું અથવા તમારા પરિવારના સભ્યનું નામ શોધો. તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશભરના વિવિધ જિલ્લાઓમાં અનક્લેમ્ડ રકમ પર સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં તમે સીધી માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: 9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ

તમે તમારા અનક્લેમ્ડ રકમ પરત મેળવવા માટે કોઈપણ બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. ત્યા ક્લેઇમ કરવા માટેનું ફોર્મ ભરીને તેની સાથે આધાર, મતદાર ID અથવા પાસપોર્ટ જેવા KYC દસ્તાવેજો સબમિટ કરી શકો છો. જો તમે વારસદાર તરીકે દાવો કરી રહ્યા છો, તો મૃત્યુ પ્રમાણપત્ર જેવા કાનૂની દસ્તાવેજો સબમિટ કરો. ચકાસણી પછી બેંક RBI ના DEA ફંડમાંથી તમને પૈસા ટ્રાન્સફર કરશે. આ માટે કોઈ વધારાની ફી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું …

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું ...

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former ...

‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against …

‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

2 months ago
મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી

10 months ago
સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

8 months ago
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News