gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ડીજીટલ એરેસ્ટ સહિતના અન્ય સાયબર ક્રાઇમ આચરીને પડાવવામાં આવતી કરોડો રૂપિયાની રકમને ભારતની વિવિધ બેંકોના એકાઉન્ટમાં લઇને હવાલાથી ક્રિપ્ટો સહિતના ડીજીટલ પેમેન્ટ બ્લોક ચેઇનથી નાણાંને દુબઇથી કમ્બોડિયાના ચાઇનીઝ માફિયાઓને મોકલવાના કૌભાંડનો સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ કરાયો છે. જેમાં લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરાવીને ઓફિસમાં ભાડાના બેંક એકાઉન્ટથી નાણાંકીય વ્યવહાર કરવાનું કૌભાંડ છ શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં અત્યાર સુધીમાં આરોપીઓએ ૧૯૦ કરોડ ઉપરાંતના નાણાં દુબઇ મોકલ્યા હોવાની વિગતો સામે આવી છે.

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન 2 - imageસ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે લખતર એપીએમસીમાં કેટલાંક લોકોએ પેઢી રજીસ્ટર્ડ કરી છે. પરતુ, તે પેઢીના સંચાલકો દ્વારા એપીએમસીમાં કોઇ વ્યવહાર કરવામાં આવતા નથી. જો કે તેમની ઓફિસમાં અનેક લોકોની અવરજવર રહે છે. જેમાં શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ઘણા સમયથી એપીએમસીમાં આવેલી ઓફિસની આસપાસ તેમજ તેમાં કામ કરતા લોકો પર વોચ ગોઠવવાાં આવી હતી. જેમાં પેઢીનાના નામે  ચાલતી ઓફિસમાં બહારથી લોકોને બોલાવીને તેમના દસ્તાવેજના આધારે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમને ચોક્કસ રકમનું ભાડુ આપીને બેંક એકાઉન્ટમાં ગેરકાયદે આર્થિક વ્યવહાર થતા હોવાની વિગતો મળી હતી.

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન 3 - imageજેના આધારે પોલીસે દરોડો પાડીને છ શખ્સોની અટકાયત કરીને તેમની પાસેથી અન્ય લોકોના દસ્તાવેજોના આધારે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટની વિગતો અને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા હતા.

પોલીસ આ અંગે ઝીણવટ ભરી તપાસ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી કે આરોપીઓએ ભાડેથી લીધેલા બેંક એકાઉન્ટ દ્વારા ૧૯૦ કરોડ રૂપિયા ઉપરાંતના ગેરકાયદે આર્થિક વ્યવહાર કરીને સાયબર ક્રાઇમ દ્વારા આવતા નાણાંને રોકડથી આંગડીયા પેઢી મારફતે અને યુએસડીડી, ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનની બ્લોક ચેઇન મારફતે  દુબઇ મોકલ્યા હતા. જ્યાંથી કંબોડિયા અને બેંકકોગમાં કરોડો રૂપિયા મોકલાયા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca...

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala...

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr…

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si…

તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si…

2 months ago
અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

2 months ago
આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

2 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News