gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ શહેરમાં નાના મોટા પાંચ હજારથી વધારે સ્પા સેન્ટર આવેલા છે. જેમાં મસાજના નામે બેરોકટોક રીતે દેહવિક્રયનો કારોબાર બેરોકટોક ચાલે છે. સ્પામાં ગેરકાયદે ચાલતા કારોબારને કાબુમાં લેવાની જવાબદારી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ છે.  જેના અધિકારીઓ માત્ર નામ પુરતી જ દરોડાની કાર્યવાહી કરે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે મોટાભાગના સ્પા સેન્ટરમાં ગોરખધંધા ચાલે છે. પરંતુ,  ટ્રાફિકીંગ યુનિટના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. શહેરના અનેક સ્પા અને મસાજ સેન્ટરના વિડીયો વાયરલ થયા છે અને કેટલાંક સ્પામાં પોલીસ કર્મચારીઓની જ ભાગીદારીની જાણ ઉચ્ચ અધિકારીઓને છે.  આમ, હપતાખોરી અને ભાગીદારીના ખેલમાં સ્પા સેન્ટરને છુટો દોર મળી ગયો છે.

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી 2 - imageઅમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને શહેરમાં બાળ મજૂરો, માનવ તસ્કરી અને મહિલાઓ-યુવતીઓ પાસે કરાવવામાં આવતા ગેરકાયદે દેહવિક્રયને રોકવા માટેની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.  પરંતુ, અમદાવાદમાં ચાલતા પાંચ હજાર જેટલા નાના-મોટા સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વિક્રયના અને યુવતીઓના શોષણને રોકવામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સદ્તર નિષ્ફળ ગયુ છે.  માત્ર કહેવા પુરતી ગણ્યા ગાઠયા દરોડા પાડીને કામગીરી બતાવવામાં આવે છે.  જ્યારે અમદાવાદના સ્પા સેન્ટરમાં અગાઉ પણ વિદેશી યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર આવીને મોટા મોટા સ્પામાં કામ કરતી હોવાના તેમજ વિઝા પીરીયડ પૂર્ણ થયા બાદ પણ અમદાવાદમાં રહેતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના એસ જી હાઇવે, ચાંદખેડા, શાહીબાગ અને નવરગપુરા સહિતના વિસ્તારોમાં સ્પાના અંદર ચાલતા ગોરખ ધંધાના વિડીયો પણ સામે આવ્યા છે. પરંતુ, આ કિસ્સામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ કાર્યવાહી કરતું નથી. 

 એક સ્પાના સંચાલકે તો ત્યાં સુધી કહ્યું હતું ભલે વિડીયો વાયરલ થાય પોલીસ અમારી સાથે છે. જેથી અમે બેરોકટોક રીતે સ્પા ચલાવવાના છીએ. નોંધનીય છે કે મોટાભાગના સ્પામાં પોલીસની ભાગીદારી હોય છે અને જ્યાં ભાગીદારી ન હોય ત્યા  હપતાખોરી ચાલે છે. જેના કારણે મસાજ સેન્ટર રીતસરના ધમધમે છે.  થોડા દિવસ પહેલા ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતીઓ પૈકી કેટલીક યુવતીઓ સ્પા સેન્ટરમા ંકામ કરતી  હતી અને બનાવટી દસ્તાવેજો તેમણે એજન્ટોની મદદથી બનાવ્યા હતા. જે બાબતે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની કામગીરીને ખુલ્લી પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r...

છોટુભાઈ પુરાણી સ્ટેડિયમની કાયાપલટ કરાશે | Chhotubhai Purani Stadium will be renovated

છોટુભાઈ પુરાણી સ્ટેડિયમની કાયાપલટ કરાશે | Chhotubhai Purani Stadium will be renovated

જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો | Jetalpur overbridge collapsed on the road below

જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો | Jetalpur overbridge collapsed on the road below

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

10 months ago
નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન…

1 year ago
સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

9 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News