gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રખડતા પશુઓએ 4નો ભોગ લીધો : ભાટિયા પાસે રસ્તા આડે શ્વાન ઉતરતા બાઇક ચાલકે જીવ ગુમાવ્યો: બાઇક આડે ભૂંડ આવતા રાણના યુવાનનું મોત : મેઘા પીપળીયા નજીક મહિલાનું મોત

રાજકોટ, : રાજકોટ – મોરબી હાઈવે પર ટંકારા પાસે ડમ્પર ચાલક બાઈક ઓવરટેક કરવા જતો હતો. ત્યારે રોઝડુ આડું ઉતરતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાઈકને ઠોકર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.ભાટિયા,રાણ તથા મેઘા પીપળિયા ગામ પાસે પણ પશુ આડા ઉતરતા થયેલા અકસ્માતમાં 3 ના મોત થયા હતા.

રાજકોટ મોરબી હાઈ-વે પર  મોરબીના મકનસર ગામે રહેતા અંતરસિંગ મગનસિંગ ચૌહાણ (ઉ.વ. 30) બાઇક લઇને જતા હતા. ત્યારે ટંકારા પાસે ડમ્પર ચાલક  અંતરસિંગના બાઈકને ઓવરટેક કરવા જતા રોઝડુ આડું ઉતરતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવી બાઈકને ઠોકર મારી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલક અંતરસિંગ ફંગોળાઈ પડી જતા ઈજા પહોંચી હતી અને બાઇકની પાછળ બેસેલ છગનભાઇ ગણપતભાઈ કનેશ બાઈક સહીત ડમ્પરના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો. ટંકારા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સુધીરભાઈ બલભદ્રભાઈ વ્યાસ નામના 43 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટિયા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરૂં ઉતરી આવ્યું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સુધીરભાઈ વ્યાસનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મુલાભાઈ નારણભાઈ સાખરા નામના 45 વર્ષના યુવાન રાણથી લીંબડી ગામ તરફ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક સાથે એકાએક ભૂંડ ઉતરી આવતા બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામ નજીક દેરડી રોડ ઉપર  શિલ્પાબેન રાજેશભાઇ કાછડીયા (ઉ.વ. 45, રહે. ખજુરી) તેમના પતિ રાજેશભાઇ લાલજીભાઇ કાછડીયા સાથે  મોટરસાયકલ પર દેરડીથી ખજુરી ગામે આવી રહ્યા હતા. મેઘા પીપળીયા ગામના પુલ પાસે અચાનક મોટરસાયકલ કુતરા સાથે ભટકાતા શિલ્પાબેન રોડ ઉપર પછડાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…
GUJARAT

June 24, 2026
વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

Next Post
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M…

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 5 પાનાની સ્યુસાઇડ નોટ લખી ગુમ | Laghu Mahant of Bharati Ashram and M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…

2 weeks ago
સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee…

11 months ago
VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશં…

2 days ago
તૂટેલી સીટો, ગંદકીભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું… કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને ફટકાર્યો દોઢ લાખનો દં…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News