gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં | mk stalin with …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં | mk stalin with …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu SIR Protest: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વમાં 44 રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ (EC) સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. પક્ષોએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે આ પગલું લેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2026માં ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં, આ પક્ષોએ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સુધારાને લોકશાહી વિરોધી ગણાવ્યું છે.

SIR વિરુદ્ધની બેઠકમાં કુલ 44 પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં દિવંગત અભિનેતા અને રાજકારણી વિજયકાંતની પાર્ટી DMDK પણ સામેલ થઈ હતી. જોકે, DMDK કોઈપણ ગઠબંધનનો ભાગ નથી. AIADMK અને BJPને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મીડિયા અહેવાલ મુજબ અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ (TVK), એસ. રામદોસની PMK અને TTV પણ હાજર રહી ન હતી. તાજેતરમાં NDAથી અલગ થયેલા દિનાકરનની AMMKને પણ બેઠકમાં આમંત્રણ  મળ્યું હોવા છતાં હાજરી આપી ન હતી.

SIR પ્રક્રિયા રોકવા અપીલ

બેઠકમાં પસાર કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં વિવિધ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રિવિઝનની પ્રક્રિયા રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બિહારમાં આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. પ્રસ્તાવમાં ચૂંટણી પંચ પર નિશાન સાધતા કેન્દ્ર અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની કઠપૂતળી ગણાવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ રિવીઝનથી લઘુમતી અને વિપક્ષ તરફ સોફ્ટ કોર્નર રાખતા મતદારોનો મત આપવાનો હક છીનવાઈ જશે.

અભિનેતા વિજયની પાર્ટીએ શું કહ્યું?

અભિનેતા વિજયની પાર્ટી TVKએ સ્ટાલિનની બેઠકમાં હાજરી આપી ન હતી. જોકે, TVK એ SIR ને કાનૂની પડકાર આપવાના સમર્થનમાં એક આકરૂ નિવેદન જાહેર કર્યું છે. TVKએ જણાવ્યું હતું કે અગાઉ, જ્યારે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ ઈલેક્ટોરલ રોલ રિવિઝન માટે નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે TVK એ તેનો સખત વિરોધ કર્યો હતો અને તેની પાછળના ઇરાદાઓ વિશે ચેતવણી આપી હતી. બિહારમાં લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષો સતત આરોપ મૂકી રહ્યા છે કે, ધાર્મિક લઘુમતીઓના મતદારો સહિત અમુક લોકોના મત યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સંબંધિત એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
Next Post
ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં…, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય | ra…

ડીજે-ફટાકડા પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ નહીં..., લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો નિર્ણય | ra...

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક...

જામનગરમાં ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડા વિક્રેતાઓનો હુમલો : બે વેપારી સામે પોલી…

જામનગરમાં ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડા વિક્રેતાઓનો હુમલો : બે વેપારી સામે પોલી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

10 months ago
શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

10 months ago
સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

9 months ago
પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News