gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Digvijay Singh acquits Delhi riots accused: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરીને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને સમર્થન આપ્યું છે અને તેને નિર્દોશ ગણાવીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. આ માંગણી સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિગ્વિજય સિંહનું વર્તન એક પાકિસ્તાનીઓ જેવું છે, તેમને આતંકવાદીઓ વિશે ચિંતા છે, તેથી હવે તેમને પાકિસ્તાન જતું રહેવું જોઈએ. 

આ પણ વાંચો: ‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન

ઉમર ખાલિદને નિર્દોષ ગણાવ્યો

દિગ્વિજય સિંહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ઉમર ખાલિદ નિર્દોષ છે અને તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.’ આ ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે, ‘ઉમર ખાલિદ એક પીએચડી સ્કોલર છે અને કોઈપણ દ્રષ્ટિએ તે દેશદ્રોહી નથી. તેથી ઉમર ખાલિદને તાત્કાલિક મુક્ત કરવો જોઈએ.’

સુપ્રીમ કોર્ટમાં થવાની સુનાવણી

આ માંગ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે દિલ્હી રમખાણોનું કાવતરું રચવાના આરોપમાં UAPA હેઠળ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે અને સુપ્રીમ કોર્ટ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરવાની છે. દિગ્વિજય સિંહે સુનાવણી પહેલા જ આ માંગણી કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માના આકરા પ્રહાર

દિગ્વિજય સિંહના આ સમર્થન પર મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આકરી ટીકા કરી છે. તેમણે દિગ્વિજય સિંહના નિવેદન પર ગંભીર આરોપો લગાવ્યા છે. રામેશ્વર શર્માએ કહ્યું કે, ‘તેમને એ વાત પર શંકા છે કે, દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશ કે ભારતના નાગરિક છે કે નહીં. તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહ ભલે ભારતમાં જન્મ્યા હોય પરંતુ તેમનું વર્તન અને વર્તન સંપૂર્ણપણે પાકિસ્તાનીઓ જેવું લાગે છે.’

ભાજપના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, ‘દિગ્વિજય સિંહને ભારતીયોની નહીં, પરંતુ આતંકવાદીઓની વધુ ચિંતા થઈ રહી છે.  દિગ્વિજય સિંહ ભારતીય ન્યાયતંત્ર પર વિશ્વાસ કરતા નથી અને તેઓ આતંકવાદીઓને “જી” કહીને સંબોધે છે.

‘પાકિસ્તાનમાં જઈને સ્થાયી થઈ જાવ’

રામેશ્વર શર્મા અહીં અટક્યા નહીં. તેમણે દિગ્વિજય સિંહ પર આતંકવાદીઓ પ્રત્યે આદર રાખવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને પાકિસ્તાનમાં જઈને સ્થાયી થવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા

શર્માએ કોંગ્રેસ પાર્ટીને સલાહ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ મિત્રોને વિનંતી કરું છું કે, જ્યાં સુધી દિગ્વિજય સિંહ જી અહીં છે, ત્યાં સુધી તેઓ તમારો પણ નાશ કરશે.’ ભાજપના ધારાસભ્યના આ નિવેદનથી રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P...

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr...

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

9 months ago
ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

10 months ago
દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો સાથે નહીં લઈ જઈ શકો આ 6 વસ્તુઓ | diwali train travel restri…

દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો સાથે નહીં લઈ જઈ શકો આ 6 વસ્તુઓ | diwali train travel restri…

8 months ago
લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News