gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગારિયાધાર નગરપાલિકામાં દલા તલવાડી વાળી થઇ : 13 કર્મચારીઓને વધારાના કરોડોના ભથ્થા ચુકવાયા | Gariyadha…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ગારિયાધાર નગરપાલિકામાં દલા તલવાડી વાળી થઇ : 13 કર્મચારીઓને વધારાના કરોડોના ભથ્થા ચુકવાયા | Gariyadha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઇકોર્ટના મિનિમમ પે સ્કેલના હુકમનું ખોટું અર્થઘટન

– 2020 થી ચુકવાયેલ કરોડોના વધારાના ભથ્થાની રકમ 15 દિવસમાં ભરપાઇ કરવા ચીફ ઓફીસરે નોટિસ કાઢી

ગારિયાધાર : ગારિયાધાર નગરપાલિકામાં ૧૩ રોજમદાર કર્મચારીઓએ હાઇકોર્ટમાં કાયમી સાથે પગાર વધારાની માંગણી કરી હતી. જે અંગે મીનીમમ પે સ્કેલનો હુકમ આવ્યો હતો પરંતુ વર્ષ ૨૦-૨૧ના સમયના સત્તાધિકારીઓ દ્વારા ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી આ ૧૩ કર્મચારીઓને કાયમી જેટલો અને વધારાના ભથ્થાનો લાભ આપવાનું શરૂ કર્યું હતું. જે બાબતે પ્રાદેશિક કમિશનર કચેરીમાં ફરિયાદ અને તપાસ બાદ આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને હાલના ચીફ ઓફીસર દ્વારા આ તમામ ૧૩ કર્મચારીને દિવસ ૧૫માં વધારે મેળવેલ તમામ રકમ પરત જમા કરાવવા નોટિસ આપી હતી.

ગારિયાધાર નગરપાલિકા પાસે રોડના થીગડા કરવાના પૈસા ન હોવાનું ગાણુ ગવાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ કરોડોની લ્હાણી ૨૦૧૨થી ચાલી રહી છે અને તે પણ નિયમ વિરૂદ્ધ વાત થાય છે. ગારિયાધારના ૧૩ રોજમદાર કર્મચારીઓની નગરપાલિકાના આ ૧૩ જેટલા રોજમદાર કર્મીઓ દ્વારા ૨૦૧૨માં હાઇકોર્ટમાં પગાર વધારવાની માંગણી સાથે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટ દ્વારા ૨૦૨૦માં આ રોજમદાર કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે મિનિમમ પે સ્કેલ ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ જે-તે સમયના જવાબદાર સત્તાધિકારી દ્વારા આ હુકમનું ખોટુ અર્થઘટન કરી પગારની સાથો સાથ વિવિધ ભથ્થા અને ઇજાફાનો પણ લાભ આપવાનું શરૂ કરી દેવાયું હતું. જો કે, આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરાઇ હતી અને અંતે પ્રાદેશિક કમિશનર કચેરી અને જિલ્લા સંકલન સમિતિ સામે રજૂઆતો થઇ હતી. જે અંગે પ્રાદેશઇક કમિશનર દ્વારા સઘળી બાબતે તપાસ કરતા ગારિયાધાર નગરપાલિકા કચેરીએ ખોટુ અર્થઘટન કરીને આ કર્મચારીઓએ પગાર લીધો હોવાનું પુરવાર થવા પામ્યું હતું. જે વધારાની ચુકવાયેલ રકમની રીકવરી કરવા હુકમ કરાયો હતો. આ હુકમના પગલે હાલના ચીફ ઓફીસર દ્વારા મહેશ કાનજીભાઇ જોષી, અલ્પેશ ગેમલભાઇ રાઠોડ, રાકેશ રમેશભાઇ વાજા, પ્રવિણ ગોબરભાઇ વાઘેલા, સ્વ.લાભશંકર રામશંકર મહેતા, જીતેન્દ્ર ચંપકભાઇ ભટ્ટ, નજીર કાસમભાઇ પઠાણ, રમેશ મોહનભાઇ મકવાણા, લાખા ઉકાભાઇ સોલંકી, રાકેશ લખમણભાઇ વણજારા, અરવિંદ પુનાભાઇ મકવાણા, પ્રવિણ ધુડાભાઇ કંટારીયા, દુલા શામજીભાઇ ધરણીયાને ગઇ તા.૩૦ ઓક્ટો.ના રોજ નોટિસ ઇસ્યુ કરી ચુકવાયેલ વધારાના પગારની રીકવરીની રકમ દિવસ-૧૫માં કચેરીમાં ભરપાઇ કરવા જણાવાયું છે. એક રીતે આ વધારાના ભથ્થા પેટે રીકવરીનો આંક બેથી અઢી કરોડને આંબે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ ઓન પેપર જે તે સમયના સત્તાધિકારીઓ દ્વારા મેળાપીપણુ કરી દલા તલવાડી વાળી કરી મસમોટુ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. 

હું તો આજે જ હાજર થયો છું વિગતોથી અવગત નથી : ચીફ ઓફીસર

ગારિયાધાર નગરપાલિકાના ૧૩ રોજમદાર કર્મચારીઓને કોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી વધારાના ભથ્થા અને ઇજાફાનો લાભ વર્ષ ૨૦૧૨ આપવામાં આવ્યો હતો. જેના પરથી પરદો ઉઠવા પામ્યો હતો. ત્યારે આ અંગે નગરપાલિકાના હાલના ચીફ ઓફીસર સંદિપ પટેલે જણાવ્યું હતું કે હું આજે જ હાજર થયેલ છું અને વિગતોથી અજાણ હોવાનું જણાવ્યું હતું.

ચુકાદાનું ખોટુ અર્થઘટન કરનાર સામે પગલા ભરાશે કે ઘીના ઠામમાં ઘી પડશે

હાઇકોર્ટ દ્વારા ૧૩ રોજમદારોને મીનીમમ પે સ્કેલ ચુકવવાના હુકમનું ખોટુ અર્થઘટન થયું હોવાનું સાબિત થવા પામ્યું છે ત્યારે જે-તે સમયે આ કારસ્તાન કરનાર જવાબદાર અધિકારી સામે તંત્ર એક્શન મોડમાં આવશે ? કરોડોની કાઢેલી રીકવરી આ કર્મચારીઓ ભરશે કે કેમ કે પછી ઘીના ઠામમાં ઘી પાડી દેવાશે તેવા અનેક સવાલ હાલ ચર્ચામાં રહેવા પામ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community
GUJARAT

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

October 3, 2026
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

October 3, 2026
Next Post
રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save...

કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c…

કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c...

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

8 months ago
માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ…

માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ…

1 year ago
ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

8 months ago
ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News