gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક સોમવારે (ત્રીજી નવેમ્બર) એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી.  રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યા તરફ ઈશારો કરે છે. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં આ મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા છે. પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહને 2.5 ફૂટની ટ્રોલી બેગમાં ભરીને રોડ પર ફેંકી દીધો હોવાનું પોલીસને આશંકા છે. મહિલા જ્યાં રહેતી હતી તે ઘર હાલમાં બંધ હાલતમાં મળી આવ્યું છે. મહિલાનો પતિ અને બાળક પણ ઘરે હાજર નથી.

આ પણ વાંચો: સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત

પોલીસના મતે, આ હત્યા પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાની સંભાવના છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને પતિ અને બાળકની શોધખોળ તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે દરેક દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…
GUJARAT

November 17, 2026
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું ભવ્ય આયોજન

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સ…

Next Post

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee...

મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો | Middle Ea…

મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો | Middle Ea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

6 months ago
ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar …

1 year ago
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો | Dubai…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News