gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dalit student physically assaulted in Shimla: હિમાચલ પ્રદેશની એક સરકારી શાળામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં આચાર્ય સહિત ત્રણ શિક્ષકો પર બાળકને માર મારવા અને તેના પેન્ટમાં વીંછી નાખવાનો આરોપ છે. શિક્ષકોએ આ મામલો ગુપ્ત રાખવા માટે વિદ્યાર્થી અને તેના પિતાને ધમકી પણ આપી હતી.

શિમલાના રોહડૂમાં દલિત વિદ્યાર્થી પર અત્યાચાર

શિમલા જિલ્લાના રોહડૂના ખડાપાની વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે. શાળાના ધોરણ-1ના 8 વર્ષીય દલિત બાળકના પિતાએ આચાર્ય દેવેન્દ્ર અને શિક્ષકો બાબુ રામ તથા ક્રિતિકા ઠાકુર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે, જેમાં તેઓ લગભગ એક વર્ષથી તેમના પુત્રને માર મારતા હોવાનો આરોપ છે. ફરિયાદીએ જણાવ્યું કે સતત માર મારવાથી બાળકના કાનમાંથી લોહી નીકળ્યું અને કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થયો. વધુમાં, શિક્ષકો બાળકને શૌચાલયમાં લઈ જઈને તેના પેન્ટમાં વીંછી નાખી દીધો હતો.

શિક્ષકો વિરુદ્ધ નોંધાયેલ ગુનાઓ

ફરિયાદ મળ્યા બાદ પોલીસે શિક્ષકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 127(2) (ખોટી રીતે બંધક બનાવવો), 115(2) (ઇરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 351(2) (ગુનાહિત ધમકી), 3(5) (સમાન ઇરાદાથી ગુનાહિત કૃત્ય કરવું) અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ બાળક પ્રત્યે ક્રૂરતાનો કેસ દાખલ કર્યો છે. શિક્ષકો પર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ પણ આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ તપાસ કોઈ રાજપત્રિત અધિકારી દ્વારા કરાવવામાં આવે તે માટે વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ મોકલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર, શિક્ષકોએ બાળકને એવું કહીને ધમકાવ્યો હતો કે જો તે ઘરે ફરિયાદ કરશે તો તેની ધરપકડ કરાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે 30 ઓક્ટોબરના રોજ આચાર્યએ કથિત રીતે બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો આ મામલો સાર્વજનિક કરવામાં આવ્યો તો ફરિયાદીના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે અને તેમને એવું કહીને ધમકાવ્યા કે અમે તમને સળગાવી દઈશું.

બાળકના પિતાને પણ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પોલીસમાં ફરિયાદ ન નોંધાવે અને સોશિયલ મીડિયા પર ઘટના વિશે પોસ્ટ ન કરે, નહીં તો તેમને પોતાના જીવથી હાથ ધોવા પડશે. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ક્રિતિકા ઠાકુરના પતિ નીતીશ ઠાકુર છેલ્લા એક વર્ષથી તેમની જગ્યાએ ગેરકાયદેસર રીતે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.

તેમણે શાળાના શિક્ષકો પર જાતિગત ભેદભાવનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભોજન દરમિયાન નેપાળી અને દલિત વિદ્યાર્થીઓને રાજપૂત વિદ્યાર્થીઓથી અલગ બેસાડવામાં આવતા હતા.

શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્ય…

જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્ય...

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ આરોગ્ય સાથે પણ સંબંધ | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

1 year ago
મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્ય…

મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્ય…

10 months ago
હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

4 weeks ago
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News