gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નવસારીના લોન કન્સલ્ટન્ટને ડોલર સસ્તામાં આપવાનું જણાવી સ્વામિ નારાયણ મંદિરના સંત તરીકેની ખોટી ઓળખ આપી ઠગ ત્રિપુટીને પોલીસે ખાનગી ડ્રેસમાં છટકું ગોઠવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 નવસારી જિલ્લાના ચાપલધરા ગામે રહેતો  પાર્થ જયસિંહ પરમાર હરસિદ્ધિ ફાઇનાન્સના નામે લોન કન્સલ્ટન્સીની ઓફિસ નવસારીના ધરમપુર ખાતે  ચલાવે છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગત ફેબુ્રઆરી મહિનામાં ડોલર વેચવા માટે આરોપીએ મારો સંપર્ક કર્યો  હતો.  તેઓ સાથે વાત કરી ૨૦૦ ડોલરના ૧૦ હજાર રૃપિયા નક્કી કર્યા હતા. તેઓએ આણંદ નજીકના તારાપુર ચોકડી ખાતે બોલાવી ૧૦૦ ડોલરની બે અસલી નોટ આપી વિશ્વાસ કેળવ્યો હતો. થોડા દિવસ પછી ફરીથી મને બોલાવી ૧૦ હજાર ડોલર ૪.૫૦ લાખમાં આપવાનું નક્કી થયું હતું. આરોપીએ ૪.૫૦ લાખ લઇ ડોલરના બંડલમાં ઉપર ૧૦૦ ડોલરની નોટ અને  અંદર ૧ ડોલરની નોટો  મૂકી અમારી સાથે છેતરપિંડી કરી  હતી. જે અંગે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

ગત ૨૮ મી ઓક્ટોબરે ફરીથી આવી જ રીતે ફરીથી મારા વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. મેં કોલ કરતા મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ સ્વામિ નારાયણ સંપ્રદાયના સંત તરીકે આપી તેમનું મંદિર દાહોદ – ગોધરા એમ.પી. બોર્ડર પર  હોવાનું જણાવ્યું હતું. મારી સાથે અગાઉ છેતરપિંડી કરનાર ટોળકીના સાગરીતો  હોવાની શંકા જતા તેઓને પકડવા માટે મેં વાતચીત ચાલુ રાખી હતી. આરોપીઓએ અમને વડોદરા નજીકના સાંકરદા ગામે બોલાવતા મેં તથા મારા મિત્ર જીગરે સ્થાનિક પોલીસ સ્ટેશન નંદેસરીમાં જઇ સંપર્ક કર્યો હતો. પોલીસે છટકું ગોઠવીને ત્રિપુટીને ઝડપી પાડી છે.

તમે પાર્કિંગ લાઇટ ચાલુ રાખી ઉભા રહો, મારો માણસ આવે છે

૧૦૦  ડોલરની નોટ આપવા આવેલો એક આરોપી રંગેહાથ ઝડપાયો

વડોદરા, 

લોન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, પોલીસ ે બીજી ગાડીમાં આવી હતી.અમે સાંકરદા બ્રિજ નીચે પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ઉભા હતા. ત્યારબાદ આરોપીએ કોલ કરીને કહ્યું કે, તમે આગળ નીકળી ગયા છો. પાછા આવો. મારો માણસ લાલ કલરનું શર્ટ અને બ્લ્યૂ જીન્સ પહેરીને ઉભો છે. જેથી, અમે ગાડી રિવર્સ લઇને આવતા એક છોકરો મળ્યો હતો. તેણે અમને ૧૦૦ ડોલરની બે નોટ આપી હતી. તેવામાં જ પોલીસે દોડી આવી  તેને પકડી લીધો હતો. તેનું નામ મુકેશ કનુભાઇ તળપદા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસથી બચવા માટે ભાગતા આરોપીઓની કાર થાંભલા સાથે અથડાઇ

 વડોદરા, 

પકડાયેલા આરોપી મુકેશ  પાસેથી ૧૦૦ ડોલરની પાંચ નોટ મળી આવી હતી.   તેની સાથે કારમાં અમતિભાઇ ગોવિંદભાઇ તળપદા અને જીજ્ઞોશભાઇ કીરિટભાઇ તળપદા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તેઓ સુધી પહોંચે તે પહેલા જ  આરોપીઓએ કાર હંકારી દેતા પોલીસે કારનો પીછો કર્યો હતો. આરોપીઓની કાર સાંકરદાથી બાબરપુરા ગામ તરફ જવાના રસ્તા  પર થાંભલા સાથે અથડાઇ હતી. જેથી,પોલીસે દોડી જઇ કારમાંથી બે  વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી સારવાર માટે લઇગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and...

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board ...

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading …

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

9 months ago
ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in…

ઓપરેશન સિંદૂરથી ભારતે લક્ષ્મણ રેખા ખેંચી: CDS ચૌહાણે શાંગરી-લા ડાયલોગમાં પાકિસ્તાનને આપી ચેતવણી | in…

1 year ago
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત | Guja…

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત | Guja…

4 months ago
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News