gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સક્કરબાગ ઝૂમાંથી ખાસ વાહન મારફત સિંહોને મોકલાયા

રિલાયન્સના અનંત અંબાણીનાં નેતૃત્વમાં ચાલતા વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો

જૂનાગઢ: ગીરના વધુ ર૦ સિંહોની ગુંજ હવે જામનગરના ‘વનતારા’માં સાંભળવા મળશે. વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફત જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી ર૦ સિંહોને ત્યાં ઉછેર માટે મોકલવામાં આવ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના નેતૃત્વમાં ચલાવવામાં આવતું ‘વનતારા’ એ વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે, જે જામનગરમાં ચાલી રહ્યું છે. અગાઉ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી સિંહોને ત્યાં મોકલવામાં આવ્યા હતા. એ પછી હવે ફરી ભારત સરકાર દ્વારા સક્કરબાગ ઝૂમાંથી ર૦ સિંહોને વનતારામાં મોકલવા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને મંજૂરી આપતાં સિંહોને વનતારાનાં ખાસ વાહનો મારફત જૂનાગઢથી જામનગર ખસેડવામાં આવ્યા છે. સક્કરબાગમાંથી અગાઉ દીપડાઓને પણ વનતારામાં મોકલ્યા હતા.

આફ્રિકન અને એશિયાટિક મળી ૧૮૦થી વધુ સિંહ, 250 દીપડા, 150થી વધુ વાઘનો વનતારામાં સમાવેશ

૩ હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા વનતારામાં ર હજારથી વધુ પ્રજાતિના દોઢ લાખથી વધુ પશુ- પક્ષી- પ્રાણીઓનો સમાવેશ છે. તેમાં મુખ્યત્વે હાથી, દીપડા, વાઘ, સિંહ સહિતનાં પ્રાણીઓ છે. ૧૮૦થી વધુ આફ્રિકન, એશિયન અને હાઈબ્રીડ સિંહો વનતારામાં છે, જ્યારે રપ૦થી વધુ દીપડાઓ, ૧પ૦થી વધુ વાઘનો સમાવેશ થાય છે. અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે. ત્યાં એમઆઈઆર, સિટીસ્કેન, આઈસીયુ, હાઈડ્રો થેરાપી જેવી અતિઆધુનિક સુવિધાઓ છે. 

અર્થોપાર્જનના નહીં, વન્યજીવ સંરક્ષણના જ ઉદ્દેશ સાથે ભારતમાં બનેલું આવું કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ

કેન્દ્રના અને રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા અનેક શરતો સાથે સક્કરબાગમાંથી સિંહોને વનતારામાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો મોકલવામાં આવ્યા છે તેની માલિકી સરકારની રહેશે પરંતુ સિંહોનો ઉછેર વનતારામાં કરાશે. નોંધનીય છે કે રિલાયન્સ જેવા ઉદ્યોગગૃહ દ્વારા અર્થોેપાર્જનની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય એ તો સમજી શકાય પરંતુ અનંત અંબાણી સંચાલિત વનતારા માત્ર વન્યજીવ સંરક્ષણના અને એના થકી પર્યાવરણનાં સંવર્ધનના ઉદ્દેશ સાથે જ ચલાવવામાં આવે છે. નૈસર્ગિક વિહારથી માંડીને શ્રેષ્ઠ ભોજન અને સુશ્રુષાનાં પણ અત્યાધુનિક સાધન- સુવિધા સાથેનું આવું પુનર્વસન કેન્દ્ર વિશ્વભરમાં બેજોડ ગણાવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba…

વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba...

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman ...

ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges …

ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

2 months ago
દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો

દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો

8 months ago
વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

7 months ago
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News