gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદમાં એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ફરિયાદી મહિલાના ઘરના રસોડામાં ખોદકામ કરાવતાં પતિનું હાજપિંજર મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મહિલા-પ્રેમીની ઊંડી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે

શું હતી ઘટના? 

સરખેજની ફતેવાડી કેનાલ રોડ ઉપર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા થયો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. સમીરની પત્નીએ લગભગ એક વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રોતે વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની લોકચર્ચા સાંભળવા મળી હતી. એવામાં બાતમીદાર થકી ખબર મળી હતી કે, સમીર બિહારીની હત્યા થઈ હોઈ શકે છે અને કંઈક ગંભીર મામલો છે.

આ પણ વાંચોઃ આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું

રસોડામાં દાટી પતિની લાશ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઈમરાન નામના શખસની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંને ભાંડી પડતાં મૃતક સમીર બિહારી અને રૂબી જ્યાં રહેતા હતા તે ઘરના રસોડામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં રસાડોમાંથી હાડપિંજર મળી આવ્યું હતું. પતિ ગુમ થયાની જાહેરાત કરનાર પત્ની રૂબી અને તેના પ્રેમી ઈમરાને હત્યા કરી સમીર બિહારીની લાશ ઘરમાં જ દાટી દીધી હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

Next Post
શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan …

શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો | rajasthan ...

પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up…

પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up...

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s…

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સાવલીના ખોખર ગામે હનુમાનજી મંદિરના આશ્રમમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ | Anti social elem…

3 weeks ago
રૂપિયા 123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં વધુ એક ભેજાબાજની ધરપકડ | Another accused arrested in Rs 123…

10 months ago
ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe…

6 months ago
મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ ‘લેટ લતીફ’, ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News