gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર વિધાનસભા ચૂંટણીના ‘ઓપિનિયન પોલ’માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો | bihar election…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
બિહાર વિધાનસભા ચૂંટણીના ‘ઓપિનિયન પોલ’માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો | bihar election…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે 6 નવેમ્બરે ગુરૂવારે થશે. તેની પહેલાં હાથ ધરાયેલા IANS_MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે અુસાર ,153માંથી 164 બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે. તેજસ્વી યાદવની લીડરશીપની આરજેડીને માત્ર 76થી 87 બેઠક મળવાની ભવિષ્યવાણી થઈ છે. 

આ સર્વેમાં અનેક દાવાઓ વચ્ચે એક મહત્ત્વની ભવિષ્યવાણી પણ થઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ચિરાગ પાસવાનની પાર્ટીને મોટો ઝટકો વાગશે. તેમની લોજપાએ માત્ર ચારથી પાંચ બેઠકો મેળવી સંતોષ સ્વીકારવો પડશે. જો કે, એનડીએની બહુમતી સાથે જીત થશે.

લોજપાને મોટો ઝટકો

એનડીએ બેઠકની ફાળવણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠક ફાળવી છે. જેમાં જો 4-5 બેઠક પર જીત હાંસલ થઈ તો તેને મોટો ઝટકો વાગશે અને પક્ષનો સ્ટ્રાઈક રેટ અત્યંત નીચો થશે. લોકસભા ચૂંટણીમાં પોતાના સ્ટ્રાઈક રેટના કારણે જ ચિરાગ પાસવાનની પાર્ટીને વિધાનસભામાં વધુ બેઠકો મળી હતી. સર્વેમાં જિતનરામ માંઝીને મોટી સફળતા મળતી જોવા મળી છે. તેમને 4-5 બેઠક મળવાની સાથે પક્ષનો સ્ટ્રાઈક રેટ 90 ટકા સુધી વધશે. કારણકે, તેમના પક્ષમાં છ બેઠક જ છે.

કોંગ્રેસને બેઠક આપતાં આરજેડીને નુકસાન

મહાગઠબંધનમાં આરજેડીને મોટું નુકસાન કોંગ્રેસના કારણે થઈ શકે છે. સર્વેમાં કોંગ્રેસને 7થી 9 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે તેણે 62 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. જો સર્વે મુજબ પરિણામ આવ્યું તો, 2017માં થયેલી ભૂલનું પુનરાવર્તન થશે. ત્યારે તેજસ્વી યાદવે અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશમાં 100 બેઠક આપી હતી. પરંતુ તેઓ માત્ર સાત પર જ જીત મેળવી શક્યા હતાં. સપાની કારમી હાર પાછળનું કારણ કોંગ્રેસને તેના  વર્ચસ્વ કરતાં વધુ બેઠક આપવી. જો બિહારમાં પણ સર્વે મુજબ પરિણામ મળ્યા તો કોંગ્રેસ વિરૂદ્ધ નિશ્ચિત રૂપે સવાલો ઉભા થશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના 'ઓપિનિયન પોલ'માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So…

સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો | Surat Mystery So...

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો... | Child death of...

અહીં કોને મળવા આવ્યો છે? તેમ કહી શખ્સે ચાકુની અણીએ બે મિત્રોને માર માર્યો | man stabbed two friends …

અહીં કોને મળવા આવ્યો છે? તેમ કહી શખ્સે ચાકુની અણીએ બે મિત્રોને માર માર્યો | man stabbed two friends ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

9 months ago
સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after two bikes collide near Sanosara v…

સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after two bikes collide near Sanosara v…

9 months ago
જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

4 days ago
હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News