gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BJP : સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂક બાદ સંગઠનની ટીમ નિમવા માટે લાંબા સમયથી અટકળો ચાલતી હતી. જોકે, પ્રદેશ નેતાગીરી દ્વારા આ રચનાને પારદર્શક બનાવવા સાથે પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સર્વસંમતિથી સંગઠન બને અને તમામ જૂથ સચવાઈ જાય તે માટે પહેલી વખત ધારાસભ્ય, સંસદસભ્ય, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી સહિત અપેક્ષિતોની યાદી તૈયાર કરી હતી. આ અપેક્ષિતોને સાંભળવા આજે પ્રદેશમાંથી નિરીક્ષક આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે તેઓએ ચર્ચા કરી હતી. જોકે, અપેક્ષિતમાંથી કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. 

સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર 2 - image

ભાજપમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેર ભાજપ પ્રમુખની નિમણુંક બાદ તેઓ પોતાની સંગઠનની ટીમ તૈયાર કરતા હોય છે. જોકે, આ વખતે શહેર પ્રમુખ પદે પરેશ પટેલની નિમણુંક કરી દેવામા આવી હતી પરંતુ સંગઠનનું માળખું જાહેર કરાયું ન હતું. પ્રદેશ પ્રમુખ પદેથી સી.આર.પાટીલની વિદાય અને જગદીશ વિશ્વકર્માની નિમણુંક થતા સંગઠનના માળખાની રચના માટે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. 

સંગઠનની રચના પ્રમુખના માનીતા નહી પરંતુ શહેરના ધારાસભ્ય, સંસદસભ્ય સહિતના ભાજપના મહત્વના ગણાતા હોદ્દેદારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સેન્સ લેવાનો નિર્ણય કરાયો છે. પહેલી વખત સેન્સ લેવાનો નિર્ણય થતા અનેક અટકળો શરૂ થઈ છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના બે નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલપુરવાળા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા અને તેઓએ સુરતના સાંસદ, ધારાસભ્ય અને પુર્વ પ્રમુખ, સહિત જે અપેક્ષિત હાજર હતા તેની સાથે સંગઠનના હોદ્દા માટે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. 

આ ચર્ચા બાદ દરેક પદ માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી પ્રદેશમાં મોકલાશે અને ત્યારબાદ નિમણુંક માટેનો નિર્ણય કરાશે. જોકે, આજે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય હાજર રહ્યાં ન હતા. જ્યારે કેટલાક દાવેદારો અપેક્ષિત ન હોવા છતાં કાર્યાલય પર આવી ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ
GUJARAT

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

May 18, 2026
ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…
GUJARAT

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

May 18, 2026
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…
GUJARAT

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

May 18, 2026
Next Post
વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું… ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n…

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું... ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n...

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

શ્રમિકોને હટાવી લારી - ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

6 months ago
અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba…

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba…

3 months ago
સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne…

સેક્ટર-૫માં માર્ગ નંબર-૨ પાસે ઉભરાતું ગંદુ પાણી ક્યારે બંધ થશે | When will the sewage overflowing ne…

5 months ago
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News