gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : મહારાષ્ટ્ર કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે. તિલક ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સાપકાલની અધ્યક્ષતામાં વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

MNS સાથે ગઠબંધન ન કરવાની હાઇકમાન્ડને માહિતી અપાશે

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી એવા દળો સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે જે I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે, પરંતુ એમએનએસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરશે નહીં. આ નિર્ણયની જાણકારી ટૂંક સમયમાં જ દિલ્હી હાઇકમાન્ડને આપવામાં આવશે.

MNS સાથે જોડાવું નુકસાનકારક

કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, એમએનએસ જેવી પાર્ટી ખુલ્લેઆમ ઉત્તર ભારતીયો અને લઘુમતીઓ વિરુદ્ધ વલણ ધરાવે છે, તેની તેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને બિહારમાં ચૂંટણી માહોલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર

MNSએ વિપક્ષને સાથ આપ્યો છતાં કોંગ્રેસનો દૂર રહેવાનો નિર્ણય

તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વોટની કથિત હેરાફેરી અને પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓ પર સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ સામે મહા વિકાસ આઘાડી (MVA) સાથે મળીને આક્રમક વલણ અપનાવ્યું હતું, તેમ છતાં કોંગ્રેસે એમએનએસથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSP સામેલ છે.

ઉદ્ધવ ઠાકરે જૂથનું વલણ મહત્ત્વપૂર્ણ

છેલ્લા કેટલાક દિવસોમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે નજીક આવ્યા હોવાની અહેવાલો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ અને ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આગામી BMC ચૂંટણીઓમાં રાજ ઠાકરે સાથે ગઠબંધન કરી શકે છે.

આ પણ વાંચો : વિશ્વભરને ચેતવણી… તાપમાન વધશે તો શું થશે? જુઓ રિપોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…
INDIA

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

May 18, 2026
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…
INDIA

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

May 18, 2026
Next Post
સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s...

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce...

અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત | Clash between two groups…

અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત | Clash between two groups...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ…

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ…

7 months ago
હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

2 months ago
પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…

પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…

1 year ago
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શર…

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News