gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાતી અને ભારતીયોને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. 

ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ

સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘ભારતીયોને થાઇલૅન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઑફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.’

SPએ શું કહ્યું?

SPએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ અને અન્ય પરત આવેલા લોકોએ કહ્યું કે થાઇલૅન્ડમાં ચાઇનીઝ ડ્રાઇવર લેવા જતો, આ દરમિાયન એમને નદીના રસ્તે પૂછવામાં આવતું કે નોકરી કરશો કે ભારત પરત ફરશો. સમગ્ર રેકેટમાં અલગ-અલગ યુનિટ બનાવવામાં આવતા હતા. જેમાં ભારતીય લોકો દ્વારા એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું. 

AIનો વીડિયો બનાવીને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવતા

હોમસેંક કંપની દ્વારા સલૂન, સ્પા, કેસિનોની કોમેન્ટમાં પૈસાદાર લોકોની સ્ટડી કરીને તેમને ટાર્ગેટ કરતા હતા. તેઓ AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવતા હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. 

આ પણ વાંચો: ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે રૂ.6.55 લાખનો મુદામાલ માલિકોને પરત કર્યો

આ લોકોએ પોર્ટલનું અલ્ગોરિથમ સેટ કર્યું હતું અને લોકોને છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટુરિસ્ટ વિઝા પર જતાં લોકો જો 21 દિવસ કે મહિનામાં પરત ન આવે તો એમનું ફોલોઅપ લેવાની સલાહ આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce...

અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત | Clash between two groups…

અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત | Clash between two groups...

બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને | Bihar Election…

બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને | Bihar Election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …

4 months ago
છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

6 months ago
ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

4 months ago
Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News