gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગરિયાઓએની
વળતર આપવાની માંગ

મીઠું
પકવતા અગરિયાઓની સોલાર પેનલો પણ પાણીમાં ગરકાવ થતા નુકસાન

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે.
માવઠાના લીધે ખેડૂતોની સાથે સાથે રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પણ
મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા હાલત કફોડી બની છે.

દિવાળી
બાદ મીઠું પકવવાની સિઝન શરૃ થાય છે. મીઠું પકવતા અંદાજે ૧૨૦૦થી વધુ પરિવારો કચ્છના
નાના રણમાં પ્રવેશ કરી હજુ તો મીઠું પકવવા માટેના પાટા તૈયાર કરી રહ્યા હતા ત્યાં
જ સતત સાત દિવસ સુધી અવિરત કમોસમી વરસાદ પડતા મીઠાના પાટા ધોવાતા અગરિયાની મહેનત
પર પાણી ફરી વળ્યું હતું. અગરિયાઓને જેટલી ઘર વખરી હાથ લાગી એટલી લઈને ફરીથી
રણકાંઠાના ગામડાઓમાં પરત ફરવાનો વારો આવ્યો હતો. અમુક અગરિયા પરિવારોની ઘરવખરી તો
પાણીમાં જ ગરકાવ થઈ જતા હાલત અત્યંત દયનિય બની ગઈ હતી. આમ મીઠાના તૈયાર પાટા પર
કમોસમી વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને પણ મોટું નુકસાન થયું છે ત્યારે કચ્છના
નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો સરકાર પાસે ખેડૂતોની માફક નુકસાનીનું વળતર
ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

Next Post
રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On…

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On...

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૯૩ બંધ મ્યુનિસિપલ શાળાઓમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો | Located in v…

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૯૩ બંધ મ્યુનિસિપલ શાળાઓમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો | Located in v...

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો,  શરીરના 3 ટુકડાં થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

7 months ago
મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

4 months ago
ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ

9 months ago
શ્રીજીની સવારીમાં થયેલ ધક્કામુક્કીની અદાવતે ત્રણ મિત્રો ઉપર હુમલો, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો | crime re…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News