gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગરના લીમડાલેન વિસ્તારમાં એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર મકાનને બંધ કરીને બહારગામ ગયો હતો. જે દરમિયાન રાત્રીના સમયે ત્રણ જેટલા તસ્કરો ચોરીના ઇરાદે મકાનની અંદર ઘુસ્યા હતા.

 જ્યાં અવાજ આવતાં આડોશી પાડોશીઓને જાણ થઈ જવાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને ભારે દેકારો મચી ગયો હતો. જે ઘટના બાદ બે તસ્કરો ત્યાંથી ભાગી છુટવામાં સફળ થયા હતા, પરંતુ એક તસ્કર મકાનના માળીયામાં સંતાઈ ગયો હતો.

 દરમિયાન પડોશીઓએ પોલીસને બોલાવીને સુપ્રત કર્યો હતો. જેથી પોલીસ ટુકડીએ ચોરીના ઇરાદે ઘુસેલા એક તસ્કરને અટકાયતમાં લીધો છે, અને જીપમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે જ્યારે તેના અન્ય બે સાગરીતોની શોધખોળ ચલાવાઇ રહી છે. તસ્કરો કોઈ માલમતા ઉઠાવી જવામાં સફળ થાય તે પહેલાં પાડોશીઓજાગી જતાં ટોળા એકઠા થઈ ગયા હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ ...

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર …

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર ...

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

1 month ago
NEET UG પરીક્ષા રદ: ‘ગેસ પેપર’માંથી બેઠા પૂછાયા હતા 120થી વધુ પ્રશ્નો, CBI તપાસનો આદેશ | neet ug 202…

6 days ago
અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating…

8 months ago
‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News