gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against …
5
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટરે કોર્ટમાં કરેલીફરિયાદની અદાવત રાખીને અન્ય ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ પાંચમી ફરિયાદ દાખલ થઇ છે.

બિલ કલાલી કેનાલ રોડ પર પ્રથમ રિવેરા ફ્લોરેન્સમાં રહેતા જતીન મહેશભાઇ નાથાણી ખાનગી ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,કલાલી વિસ્તારમાં આવેલા સી.એમ.પટેલ ફાર્મની સામે આવેલ વિસેન્ઝા હાઇડેક નામની સાઇટના બિલ્ડર તેમજ ત્યાંના અમુક રહીશો દ્વારા નર્મદા નિગમની સરકારી જગ્યા પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.જે અંગે  કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ છે. આ ફરિયાદ મેં ગિરીશ નાનજીભાઇ સોલંકી, તેના ભાઇ તથા અન્ય પાંચ વ્યક્તિઓ વિરૃદ્ધ આપી છે. જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગત ૧૫ મી ઓક્ટોબરે સવારે  ગિરીશ સોલંકી તેની કાળા કલરની નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યો હતો. મને જોઇને તેણે કાર ઉભી રાખી  ઉશ્કેરાઇને મને કહ્યું કે, હું પણ ન્યૂઝનું કામ કરૃં છું. તે કરેલી ફરિયાદમાં કશું થવાનું નથી. ફરિયાદ પરત ખેંચી લે. તું ફરિયાદ પરત નહીં ખેંચે તો હું સુપ્રીમ કોર્ટ સુધી જઇશ, તેનો તમામ ખર્ચ તારી  પાસેથી વસૂલ કરીશ. મારા અને મારા ભાઇનો હિસાબ કરી પ૦ – ૫૦ લાખ તૈયાર રાખજે. જો તું પૈસા નહીં આપે તો તને અને તારા  પરિવારને જોઇ લઇશ. હું કોઇ પોલીસ, ડોક્ટરો, મેડિકલ સ્ટોરવાળા, સ્કૂલ સંચાલકો, બિલ્ડરો અને કોઇ સરકારી અધિકારીઓને મૂકતો નથી. તું તો જઇશ, તારા ઘરવાળા પણ ક્યાં ખોવાઇ જશે. તેની ખબર નહીં પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual…

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual...

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi...

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી | Minimal spine surgery performed for the first t…

1 year ago
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

3 months ago
છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea…

10 months ago
ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર | PM Modi Big Announ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News