gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Targets PM Modi: ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી હતી, જે બાદ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ મામલે કોંગ્રેસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં નિષ્ણાત છે.’

શેરબજારને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે. ભારતમાં 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી હતી. જયારે 2 એપ્રિલ, 2025 ના રોજ વિચિત્ર રેસિપ્રોકલ ટેરિફ લાદેલા છે, હવે બજાર ટેરિફને લઈને પ્રતિક્રિયા આપી રહ્યું છે.’ 

રાહુલ ગાંધીએ આપી હતી ચેતવણી 

ગયા અઠવાડિયે, લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ ઝીરો અવર દરમિયાન બોલતા, નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી હતી કે ટેરિફ ભારતીય ઉદ્યોગને સંપૂર્ણપણે નાશ કરશે. ટ્રમ્પની ટેરિફ ઘોષણાઓ વચ્ચે સ્થાનિક અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવાના તેના ઈરાદા પર સરકાર પાસેથી જવાબ માગતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘કોઈએ એકવાર ઈન્દિરા ગાંધીજીને પૂછ્યું હતું કે તમારો વિદેશ નીતિના મામલામાં કોની તરફ ઝુકાવ છે અને ઈન્દિરા ગાંધીજીએ જવાબ આપ્યો, મારી કોઈ તરફ ઝુકાવ નથી, હું તટસ્થ છું.’

આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

માત્ર અમુક પસંદગીના લોકોને જ આર્થિક લાભ થાય છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બેગુસરાઈમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર યુવાનોને જાગૃત કર્યા હતા. અમેરિકન શેરબજારનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ત્યાંથી કરોડોનો નફો થયો, પરંતુ સામાન્ય લોકોને તેનો કોઈ લાભ મળ્યો નથી. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. માત્ર અમુક પસંદગીના લોકોને જ આર્થિક લાભ થાય છે.’

'અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું', રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…
INDIA

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…

May 19, 2026
Next Post
VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ...

‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ

'LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી...', ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ

ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીની શોભાયાત્રા સમિતિ સામે રોષ | Posters of Nathu…

ગાંધીના ગુજરાતમાં નાથુરામ ગોડસેના લાગ્યા પોસ્ટર, વાપીની શોભાયાત્રા સમિતિ સામે રોષ | Posters of Nathu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

6 months ago
VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o…

VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o…

9 months ago
જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …

જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …

9 months ago
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું | chinese newspaper global times a…

ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું | chinese newspaper global times a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News