gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન | Padma Shr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Zoravar Singh Jadav: ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત

લોકસાહિત્ય માટેનું અનન્ય સમર્પણ:

જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી. તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. તેમની જાણીતી કૃતિઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી લોકપ્રિય વાર્તાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ‘વંદે માતરમ’ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સો

લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના

જોરાવરસિંહ જાદવે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને અનેક ગ્રામીણ લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા હતા. ગુજરાતી લોકસાહિત્ય જગતે તેમના અવસાનથી એક મૌલિક સર્જક, નિષ્ઠાવાન વાર્તાકાર અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba…

અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba...

મ્યુ. ફંડોની ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી | Mutual funds’ equity purchases lowest in six months

મ્યુ. ફંડોની ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી | Mutual funds' equity purchases lowest in six months

“ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એ…

“ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

3 weeks ago
SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans…

SBIનું હોમલોન કૌભાંડઃ 6 લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી દીધી | SBI gave loans…

11 months ago
જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

9 months ago
યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય | trade deal like euro…

યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય | trade deal like euro…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News