gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Airport Technical Glitch : દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે (7 નવેમ્બર) સવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા ભારે અફરાતફરી મચી હતી. ઓટોમેટીક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં સર્જાયેલી ખામી દૂર કરવામાં આવી છે, તેમાં હાલ આંશિક અસર યથાવત્ છે, જેના કારણે 800થી વધુ ફ્લાઈટ મોડી પડી રહી છે.

એરપોર્ટ પર ખામીના કારણે સિસ્ટમ સંપૂર્ણ ઠપ્પ

સૂત્રોના જણાવ્યા અનુસાર ATC સિસ્ટમમાં છેલ્લા બે દિવસથી સમસ્યા આવતી હતી, પરંતુ આજે સવારે લગભગ 5:45 વાગ્યે સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. આ સિસ્ટમથી ફ્લાઈટ પ્લાનિંગ અને ઓટો ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેનાથી ડેટા મળે છે. સિસ્ટમમાં ખામી બાદ બંધ થઈ જતા ATCને મેન્યુઅલ કામ કરવું પડ્યું હતું, જેના કારણે એરપોર્ટ પરનું સંચાલન ખોરવાઈ ગયું હતું.

Airports Authority of India tweets, “Update on Technical Fault at IGI Airport, New Delhi. Immediately, the review meeting was conducted by the Secretary, MoCA, with Chairman AAI, Member ANS, and other officials, and necessary directions were given to address the issues. A team of… pic.twitter.com/dx24EoIWdl

— ANI (@ANI) November 7, 2025

તમામ એરલાઈન્સને અસર

ટેકનિકલ ખામીના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસજેટ અને અકાસા એર જેવી મોટાભાગની એરલાઈન્સને અસર થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર દરરોજ 1500થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન થતું હોવાથી આ ખામીની અસર મિનિટોમાં જ આખા નેટવર્કમાં ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો : ‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ

ખામીના કારણે તંત્રમાં દોડધામ અને બેઠકો ચાલી

ખામીની માહિતી મળતા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ AAIના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. સિસ્ટમ બનાવનાર કંપનીની ટીમને પણ તાત્કાલીક એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. ફ્લાઈટ પ્લાનિંગને મેન્યુઅલ રીતે પ્રક્રિયામાં લાવવા માટે વધારાનો સ્ટાફ પણ તહેનાત કરી દેવાયો હતો.

સિસ્ટમમાં સુધારો થવાના થોડો સમય લાગશે

AAIના જણાવ્યા મુજબ, ટેકનિકલ ટીમો દ્વારા સિસ્ટમ ફરી ચાલુ કરી દેવાઈ છે. જોકે સવારથી મેન્યુઅલ કામગીરી કરવી પડવાની સ્થિતિ સર્જાતા કાર્યનો બેકલૉગ જમા થયો છે, જેને સુધારવામાં હજુ સમય લાગશે. આ કારણે ફ્લાઈટ્સમાં થોડો વિલંબ હજી પણ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
આજે વડોદરાની દીકરી રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડશો | Grand roadshow in honor of Vadodara’s daughter…

આજે વડોદરાની દીકરી રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડશો | Grand roadshow in honor of Vadodara's daughter...

VIDEO: તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું, NDAમાં જોડાય શકે તેવી ચર્ચા શરૂ | Tej P…

VIDEO: તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું, NDAમાં જોડાય શકે તેવી ચર્ચા શરૂ | Tej P...

ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરો…

ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…

એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…

6 months ago
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

4 weeks ago
એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

એક સમયે રાજકારણથી દૂર ભાગતા હતા વિજય, માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કર્યો હતો કેસ: જાણો રોચક કિસ્સો |…

1 week ago
ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News