gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વર્ષ ૨૦૨૧માં ગુજસીટોકનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ
વિરૃદ્ધ દાખલ થયો હતો
,જેમાં નામચીન અસલમ બોડિયો હાલ રાજકોટ જેલમાં હોઇ
તેણે વડોદરા
, છોટાઉદેપુર, ભરુચ અથવા
બાલાસિનોરની જેલમાં તેને ટ્રાન્સફર કરવા માટે અરજી કરતા અદાલતે અરજદારની  અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગ સામે હત્યા, હત્યાનો
પ્રયાસ
, અપહરણ તેમજ ખંડણી સહિતના ૨૦૨ જેટલા ગુના નોંધાયેલા
છે જેમાં ગેંગ લીડર અસલમ હૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડિયા સામે ૬૪ ગુનાઓ દાખલ થયેલા
છે. ક્રાઇમ બ્રાન્ચે  વર્ષ ૨૦૨૧માં અસલમ
બોડિયાની ધરપકડ કર્યા બાદ વડોદરાથી તેની જેલ ટ્રાન્સફર કરીને નડિયાદ તેમજ ગાંધીધામ
જેલમાં મોકલી અપાયો હતો અને હાલ તે રાજકોટની જેલમાં હોઇ તેણે વડોદરા
, નડિયાદ,બાલાસિનોર અથવા તો છોટાઉદેપુર જેલમાં તેની
ટ્રાન્સફર કરવામાં આવે તે માટે કોર્ટમાં અરજી કરી હતી.

અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેની
તબિયત સારી રહેતી નથી. તેના સંતાનો અભ્યાસ કરે છે અને પરિવાર આર્થિક મુશ્કેલીનો
સામનો કરતો હોઇ તેની જેલ ટ્રાન્સફર કરવામાં આવે. સુનાવણી દરમિયાન સરકાર તરફે રજૂઆત
કરવામાં આવી હતી કે
, રાજકોટ જેલમાં સારવારની સુવિધા ખુબ જ
સારી છે. જેલમાં વિડિયો કોન્ફરન્સની સુવિધા હોવાથી તેના પરિવારને રાજકોટ આવવાની
જરુર નથી પરંતુ વીસી દ્વારા જ મુલાકાત કરી શકે છે. આરોપીને જેલ પસંદ કરવાની મંજૂરી
આપી શકાય નહી. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર અસલમ બોડિયાની
અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’  ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

આઝાદીની લડાઇમાં 'વંદે માતરમ' ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ

વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો | Many f…

વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો | Many f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

1 year ago
દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત | Protests against pollution in Delhi many detained

11 months ago
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન | encounter in …

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News