gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
સગીરા સાથે નિકાહ બાદ પણ સંબંધ બાંધવો પોક્સો મુજબ રેપ : હાઇકોર્ટ | Having sex with a minor even after…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પર્સનલ લો વિશેષ કાયદાઓ કરતા મોટો નથી : પંજાબ-હરિયાણા હાઇકોર્ટ

મુસ્લિમ સગીરાએ પરિવારની મરજી વિરુદ્ધ નિકાહ કરી સુરક્ષા માગી, હાઇકોર્ટે મામલો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યો

ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પોક્સો અને પર્સનલ લો વચ્ચેના ટકરાવને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ૧૮ વર્ષથી ઓછી વયની સગીરા સાથે લગ્ન બાદ પણ બાંધેલા શારીરિક સંબંધ પોક્સો કાયદા મુજબ બળાત્કાર જ ગણવામાં આવશે. એક મુસ્લિમ સગીરાની સુરક્ષાની માગ કરતી અરજીની સુનાવણી પર આ સ્પષ્ટતા કરાઇ હતી. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે પર્સનલ લો ક્યારેય વિશેષ કાયદાથી મોટો ના ગણી શકાય. 

હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક કે વ્યક્તિગત કાયદાની માન્યતા જે હોય તે, સગીરાની સંમતિ હોય કે ના હોય, પરિણીત હોય તો પણ જો તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને પોક્સો કાયદા હેઠળ બળાત્કાર ગણવામાં આવે છે. 

પંજાબના હોશિયારપુરની ૧૭ વર્ષીય મુસ્લિમ સગીરા અને તેના પતિએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરી દીધા હતા. બાદમાં પરિવારથી ખતરો હોવાનો દાવો કરીને હાઇકોર્ટ પાસે સુરક્ષાની માગણી કરી હતી. 

અરજદાર સગીરાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મારા માતા-પિતાથી અમને ખતરો છે, મુસ્લિમ પર્સનલ લો મુજબ એક યુવતીને યુવાની બાદ નિકાહ કરવાનો અધિકાર છે જે માટેની વય મર્યાદા ૧૫ વર્ષ આસપાસ માનવામાં આવે છે. બાદમાં ન્યાયાધીશ સુભાષ મેહતાની બેંચે આ દલીલોને ફગાવી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ મામલામાં ત્રણ કાયદાઓને અસર થઇ રહી છે જેમાં પર્સનલ લો, બાળ લગ્ન નાબુદી કાયદો અને પોક્સો કાયદો. વિશેષ કાયદાઓની વચ્ચે પર્સનલ લો ના આવી શકે.

 અથવા તો પર્સનલ નો આ પોક્સો જેવા વિશેષ કાયદાથી ઉપર ના ગણી શકાય. 

માટે સગીરાની સાથે નિકાહ કે લગ્ન કરી લીધા બાદ પણ બંધાયેલા શારીરિક સંબંધ કાયદા મુજબ બળાત્કાર જ ગણાય. હાલ આ મામલો હાઇકોર્ટે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યો છે અને તપાસ કરવા કહ્યું છે. હવે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. સાથે જ કપલને સુરક્ષા પુરી પાડવા પણ પોલીસને આદેશ કર્યો છે.   

– મુસ્લિમ પુરુષે બીજા નિકાહની નોંધણી માટે પ્રથમ પત્નીની સંમતિ લેવી જરૂરી : હાઇકોર્ટ

કેરળ હાઇકોર્ટે મુસ્લિમ પુરુષના બે નિકાહના મામલાને લઇને મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે કેરળ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ (કોમન) રૂલ્સ ૨૦૦૮ મુજબ જો કોઇ મુસ્લિમ પુરુષ બીજા નિકાહનું રજિસ્ટ્રેશન કરાવે તો આમ કરતા પહેલા પ્રથમ પત્નીની વાત સાંભળવી ફરજિયાત છે. મુસ્લિમ પુરુષ અને તેની બીજી પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે અમારી અરજી છતા અમારા નિકાહની નોંધણી નથી કરાઇ રહી.  હાલ હાઇકોર્ટે આ અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે મામલામાં પ્રથમ પત્નીનો પક્ષ પણ સાંભળવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested…

કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested...

ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 | Funds rally in auto metal stocks: …

ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 | Funds rally in auto metal stocks: ...

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ | No fault of pilot: Supreme Court …

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ | No fault of pilot: Supreme Court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

6 months ago
વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

1 month ago
અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

5 months ago
થર્ટી ફર્સ્ટને લઈને તમામ પ્રવેશદ્વારો, મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking …

થર્ટી ફર્સ્ટને લઈને તમામ પ્રવેશદ્વારો, મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News