gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ | No fault of pilot: Supreme Court …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
પાયલટની કોઇ ભુલ નથી : અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટ | No fault of pilot: Supreme Court …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતક પાયલટ સુમિતના 91 વર્ષીય પિતા ન્યાય માટે સુપ્રીમ પહોંચ્યા

– પાયલટ પુત્રને અપાઇ રહેલા દોષનો બોજ પિતાએ માથે લઇને ના ફરવું જોઇએ તેવી સુપ્રીમ કોર્ટની સલાહ

– પાયલટના પિતાની સ્વતંત્ર તપાસની માગ પર સુપ્રીમની નોટિસ

નવી દિલ્હી: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજી પાયલટના પિતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજને કહ્યું હતું કે આ મામલામાં પાયલટને દોષ ના આપવો જોઇએ. તમારે (પાયલટના પિતા)એ પોતાના પર બોજ ના રાખવો જોઇએ.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યાની બેંચે મૃતક પાયલટ સુમિત સભરવાલના ૯૧ વર્ષીય પિતા પુષ્કરરાજની અરજીની સુનાવણી કરી હતી. અરજદારના વકીલે સુપ્રીમને જણાવ્યું હતું કે અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પાયલટ કેપ્ટન સુમિત સભરવાલને લઇને એક સમાચાર પ્રકાશિત કરાયા છે. બાદમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે આ રિપોર્ટ માત્ર ભારતને દોષિત ઠેરવવામાં માટે જ પ્રકાશિત કરાયો છે. 

એર ઇન્ડિયાની ફ્લાઇટે ૧૨ જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી જોકે તરત જ ક્રેશ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક મુસાફરને છોડીને તમામ લોકોના મોત નિપજ્યા હતા. વિમાન ક્રેશ થયંુ તે સ્થળે હાજર અન્ય કેટલાક લોકો પણ માર્યા ગયા હતા. આ ઘટનાના એક મહિના બાદ એક પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો જેમાં એક પેરેગ્રાફમાં આડકતરી રીતે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. 

પાયલટના પિતાએ આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને મીડિયામાં પ્રકાશિત અહેવાલો વગેરે તરફ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું હતું સાથે જ મામલાની સ્વતંત્ર તપાસ કરવા માગ કરી હતી.  સુપ્રીમની બેંચે પાયલટના પિતાને કહ્યું હતું કે ભારતમાં કોઇને પણ નથી લાગતુ કે આ અકસ્માતમાં પાયલટનો કોઇ દોષ હતો. આ બહુ જ દુ:ખદ ઘટના છે પરંતુ પાયલટને જે પ્રકારનો દોષ આપવામાં આવી રહ્યો છે તેના માટે તમારે (પિતાએ) તેનો બોજ માથે લઇને ફરવાની જરૂર નથી. સ્વતંત્ર તપાસની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ડીજીસીએ પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ મામલે અન્ય અરજીની સાથે સંયુક્ત રીતે ૧૦મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આણંદ- વિદ્યાનગર માર્ગ પર સર્કલ હટાવતાં સૈકા જૂનો 50 ફૂટ જેટલો ઊંડો કૂવો મળ્યો | about 50 feet deep w…

આણંદ- વિદ્યાનગર માર્ગ પર સર્કલ હટાવતાં સૈકા જૂનો 50 ફૂટ જેટલો ઊંડો કૂવો મળ્યો | about 50 feet deep w...

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …

આઝાદીની લડાઇમાં 'વંદે માતરમ' ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | 'Vande Mataram' became the voice of ...

લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped …

લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

4 months ago
પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

10 months ago
સોનામાં રૂ.1100નું ગાબડું : ચીનમાં માંગ ઘટતાં વિશ્વબજારમાં ઘટાડો

સોનામાં રૂ.1100નું ગાબડું : ચીનમાં માંગ ઘટતાં વિશ્વબજારમાં ઘટાડો

1 year ago
શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News