gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશ્વમાં સૌથી ખતરનાક શસ્ત્રના પ્રયોગો ક્યાં ક્યાં થઈ રહ્યા : નકશો | Where are the most dangerous wea…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
વિશ્વમાં સૌથી ખતરનાક શસ્ત્રના પ્રયોગો ક્યાં ક્યાં થઈ રહ્યા : નકશો | Where are the most dangerous wea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકા અને રશિયાએ પરમાણુ શસ્ત્ર પ્રયોગો ફરી શરૂ કરવા જાહેર કર્યું છે : બીજા દેશો પણ તેને અનુસરે તેવી ભીતિ છે

શી જિનપિંગને મળવા જતાં પહેલાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેમના વિજ્ઞાનીઓ અને સેનાને પરમાણુ શસ્ત્ર પ્રયોગો ફરી શરૂ કરવાનો આદેશ આપી મધપૂડો છંછેડી દીધો છે. આ પછી પાંચ દિવસે પ્રમુખ પુતિને રશિયાની સલામતી સમિતિના અગ્રણીઓને પરમાણુ શસ્ત્ર પ્રયોગ માટે તૈયારી શરૂ કરવા આદેશ આપી દીધો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા, ચાયના અને પાકિસ્તાને ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્ર પ્રયોગો શરૂ કરી દીધા હોવાનું જાણવા મળતાં અમારે આ નિર્ણય લેવો પડયો છે. જોકે અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું કે, પ્રમુખે કંઈ ફૂલ-સ્કેલ-ન્યુક્લિયર- ટેસ્ટસ કરવાનું કહ્યું ન હતું. આમ છતાં ટ્રમ્પના આ શબ્દોના સમગ્ર વિશ્વમાં તેમાંયે વિશેષ રશિયા, ચાયના અને ઉત્તર કોરિયામાં ઘેરા પ્રતિઘાતો પડયા છે.

રશિયા તેના એશિયાઈ વિસ્તારમાં ઉત્તર ધુ્રવ નજીક આવેલા નોળાયા ઝેમલ્યા દ્વિપ ઉપર ટૂંક સમયમાં જ પરમાણુ બોમ્બ પ્રયોગો શરૂ કરશે, તેમ તેના સંરક્ષણ મંત્રી આંદ્રી બેલોવસોવે જણાવ્યું હતું.

પરમાણુ બોમ્બ ધરાવતા દુનિયાના ૯ દેશો પૈકી એક માત્ર ઈઝરાયલ જ એવો દેશ છે કે ૧૯૪૫માં અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં કરેલાં સૌથી પહેલા પરમાણુ વિસ્ફોટ પછી હજી સુધીમાં દુનિયામાં ૨૦૦૦થી વધુ પરમાણુ બોમ્બ વિસ્ફોટો થઈ ચૂક્યા છે. તે પૈકી ૮૦ ટકા વિસ્ફોટો તો અમેરિકા અને પૂર્વ સોવિયેત સંઘે કર્યા છે.

૧૯૬૩માં ખુલ્લામાં પરમાણુ શસ્ત્ર પ્રયોગ ન કરવા પરમાણુ રાષ્ટ્રો સહમત થયા હતા. તેથી હવે ભૂગર્ભમાં પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરાઈ રહ્યા છે. દુનિયાના જુદા જુદા રાષ્ટ્રોએ ક્યાં ક્યાં પરમાણુ શસ્ત્ર પ્રયોગો કર્યા હતા તેની વિગતો આ પ્રમાણે છે.

(૧) સૌથી પહેલો પરમાણુ બોમ્બ પ્રયોગ અમેરિકાએ કર્યો. તેણે ન્યૂ-મેક્સિકો રાજ્યનાં ‘વ્હાઇટ-સેન્ડસ’ નામક વિસ્તારમાં તે પ્રયોગ કર્યો હતો. તે પછી નેવાડામાં અને માર્શલ આઈલેન્ડ ગુ્રપના બિકીની એનેવેટ્ક એટો ઉપર તે પ્રયોગો કર્યા હતા.

(૨) રશિયાની સૌથી મોટી પરીક્ષણ ભૂમિ સેમિયલાટિન્કસમાં હતી. પરંતુ હવે તે કાઝખસ્તાન સ્થિત સ્થળ, બિન ઉપયોગી થઈ ગયું છે. હવે નોવાયાઝેમલ્યામાં ટર્નલ ખોદી ત્યાં પ્રયોગો થાય છે. ૧૯૬૧માં તેણે ૫૦ મેગાટન શક્તિ ધરાવતા ‘ત્સાર-બોમ્બ’નો પ્રયોગ કર્યો હતો.

(૩) ચીને તેના પશ્ચિમ ઉત્તરના પ્રદેશ ઝિંગ્યાંગ સ્થિત લોબ-નોટ વિસ્તારમાં ૧૯૬૪માં કર્યો ત્યારથી હજી સુધી તે વિસ્તારમાં જ તે પ્રયોગો થયા હતા.

(૪) ઉ.કોરિયાએ ૨૦૧૭માં તેનો એટમ બોમ્બ પ્રયોગ પુનગ્યે-રે, પર્વતમાળામાં કર્યો. પરમાણુ બોમ્બ બનાવનાર આ છેલ્લો દેશ છે.

(૫) ફ્રાંસે અલ્જીરિયન સહરા તથા ફ્રેન્ચ પોલિનેશિય (પેસિફિક)ના મુરૂરોઆ અટોપમાં હજી સુધીમાં ૨૦૦ ટેસ્ટ કર્યા છે.

(૬) યુકે તેની પાસે પરમાણુ બોમ્બ પ્રયોગ માટે કોઇ વિસ્તાર ન હોવાથી તેણે ઓસ્ટ્રેલિયા, પેસિફિકના મોન્ટે બેબો આઈલેન્ડઝ, ક્રિસમસ અને માલ્ડેન ટાપુઓમાં પ્રયોગો કર્યા છે. તેણે અમેરિકાની સાથે નેવાડાનાં રણમાં પણ પ્રયોગો કર્યા છે.

(૭) ભારતે રાજસ્થાનના રણમાં પોખરાનથી ૨૬ કીમી દૂર આવેલી ટેસ્ટ રેન્જ પર મે. ૧૯૯૮માં એટમ બોમ્બ પ્રયોગ કર્યો હતો.

(૮) પાકિસ્તાન- આ પછી પહેલો કોલ્ડ ટેસ્ટ ઇસ્લામાબાદ પાસેની કીરાના હીલ્સમાં કર્યો તે પછી પાંચ ટેસ્ટ બલુચિસ્તાનની રાસ કોર હીલ્સમાંના ચાગાઈ જિલ્લામાં કર્યા હતા. તે ટેસ્ટસને ચગાઈ-૧ અને ચગાઈ-૨ તેવું નામ આપ્યું હતું.

(૯) ઈઝરાયલ- તે પરમાણુ શસ્ત્રો ધરાવે છે પરંતુ તેણે તેનો કોઈ પ્રયોગ કર્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…
INDIA

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

April 11, 2026
VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…
INDIA

VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

April 11, 2026
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

April 11, 2026
Next Post
પાલિતાણામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી | Threat of fasting protest over rising …

પાલિતાણામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી | Threat of fasting protest over rising ...

શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…

શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish...

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિએ મજાકમાં વાંદરી કહેતા નારાજ મોડેલ પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, લખનઉની ચોંકાવનારી ઘટના | l…

પતિએ મજાકમાં વાંદરી કહેતા નારાજ મોડેલ પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, લખનઉની ચોંકાવનારી ઘટના | l…

2 months ago
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

8 months ago
આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest …

આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest …

5 months ago
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી | Delhi suffers from Air p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News