gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શી નો હસતો ફોટો ચીની મીડિયામાંથી દૂર કરાયો

શી-જિનપિંગ હંમેશા શાંત કે ગંભીર મુખમુદ્રામાં જ ફોટામાં દેખાય છે બુસાન (દ.કોરિયા)માં ટ્રમ્પ સાથેની મંત્રણામાં હસતા દેખાયા છે

નવી દિલ્હી: ચીનના સર્વેસર્વા પ્રમુખ શી જિનપિંગ સામાન્યતઃ હસતા દેખાતા કોઈપણ ફોટામાં જોવા મળતા નથી. તેનું કારણ તે છે કે ચીની સરકાર અને ચીનનાં સરકારી મીડિયાઓ ગંભીરતા દર્શાવા જ પ્રયત્નો કરે છે.

તાજેતરમાં બુસાન (દ.કોરિયા)માં યોજાયેલી ‘એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન’ (એ.પી.ઈ.સી.)ની બેઠકમાં સોયાબિન, ફેન્ટાનીલ, રેર અર્થસ્ અને કોમ્પ્યુટર ચીપ્સ વિષે ચર્ચા ચાલતી હતી, ત્યારે શી-જિનપિંગની સામે ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા હતા. ટ્રમ્પના હાથમાં કોઈ પત્ર હતો, શીની બાજુમાં ચીનના વિદેશ મંત્રી વાંગ-ચી બેઠા હતા ત્યારે શી-જિનપિંગની આંખો બંધ દેખાતી હતી, પરંતુ મુખ ઉપર સ્મિત અને પછી હળવું હાસ્ય પ્રસરતું જોવા મળે છે.

આ તસ્વીર વાયરલ થઈ રહી છે.

આ મંત્રણા સમયે દ.કોરિયાના પ્રમુખ લી.જે.મિયુંગ પણ ઉપસ્થિત હતા. તેઓએ મંત્રણા પૂર્વે શીને કેટલીક સોગાતો પણ આપી હતી. જેમાં એક ‘પેસ-બોર્ડ’ પણ સમાવિષ્ટ હતું. મંત્રણા દરમિયાન લી એ પૂછ્યું કે, ‘સંચાર વ્યવસ્થાની સલામતી કેવી છે ?’ ત્યારે ઘણા હસી પડયા (કારણ કે તેમાં સલામતી જેવું હવે લગભગ રહ્યું જ નથી.) આ સમયે શી પણ હસી પડયા. મંત્રણા ખંડના જાડા કાચનાં બારણાની બહાર રહેલા કોઈ પત્રકારે તે ફોટો ખેંચી લીધો. કદાચ હજી સુધીમાં ચીનમાં હસતા ‘શી’નો પ્રસિદ્ધ થયેલા આ એક માત્ર ફોટો બની રહેશે.

અમેરિકા અને અન્ય દેશોમાં તો આ ફોટો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ચીનમાં તે અટકાવી દેવામાં આવ્યો છે. ચીનના મીડીયામાં તો હંમેશા શીન શાંત અને ગંભીર મુખ મુદ્રામાં જ જોવા મળે છે.

ચીનમાં અભિવ્યક્તિની મુક્તિ નથી, તેટલું જ નહીં પરંતુ માહિતીનો પ્રવાહ પણ અંકુશિત રખાય છે. તેથી શીની ‘હસતી તસવીર’ પણ ચીનમાં પ્રસિદ્ધ થઈ નથી. સોશ્યલ મીડિયા અને પશ્ચિમની ન્યૂઝ-વેબ-સાઇટ્સ પણ ચીનમાં પ્રતિબંધિત છે. ચીનમાં સેન્સરશીપ ઘણી કઠોર છે. સરકારે આપેલા નિવેદનો ‘શી’ અંગેના પણ ચીનનું સેન્સર બોર્ડ રદ્દ જાહેર કરતાં તે પ્રસિદ્ધ થઈ શકતા નથી. વિબો, ડૌચીન અને શીયોહોંગશુ જેવી વેબસાઇટસ્ ઉપર સરકાર વિરોધી કે સામ્યવાદી પાર્ટી વિરોધી કશું પ્રસિદ્ધ થઈ શકતું નથી. માત્ર શી અને લી વચ્ચે પારસ્પરિક ભેટ-સોંગાદો વિષે મેન્ડેરિન (ચાઈનીઝ) ભાષામાં સરકારી ચેનલ અને વેબસાઇટ વીબોએ પ્રસિદ્ધ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from...

દિલ્હી એરપોર્ટ પર 800થી વધુ ફ્લાઈટ્સ ખોટકાઈ | More than 800 flights cancelled at Delhi airport

દિલ્હી એરપોર્ટ પર 800થી વધુ ફ્લાઈટ્સ ખોટકાઈ | More than 800 flights cancelled at Delhi airport

હાડગૂડ- વડોદરા રોડ ઉપર ફાર્મ હાઉસમાંથી 4.70 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 4 70 lakh seized fro…

હાડગૂડ- વડોદરા રોડ ઉપર ફાર્મ હાઉસમાંથી 4.70 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 4 70 lakh seized fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘૂસણખોરીના આરોપીને જામીન પણ છોડી મૂકાયો બળાત્કારના આરોપીને !

ઘૂસણખોરીના આરોપીને જામીન પણ છોડી મૂકાયો બળાત્કારના આરોપીને !

1 year ago
પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…

પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેનો કાર્યક્રમ જાહેર | Program for district intra d…

7 months ago
હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

4 months ago
મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O…

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News