gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ | dawood ibrahim how many…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ | dawood ibrahim how many…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Underworld Don Dawood Ibrahim: મુંબઈ બોમ્બ વિસ્ફોટ બાદ દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાન ભાગી ગયો હતો. જોકે, અનેકવાર ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથમાં આવતા-આવતા તે છટકી ગયો છે. ભારતીય એજન્સીઓને ચકમો આપવા માટે તે પોતાનું નામ સતત બદલતો રહે છે અને હાલમાં તે પાકિસ્તાનમાં ISI અને સેનાની દેખરેખ હેઠળ છે. આતંકવાદીઓની યાદીમાં ભારતીય એજન્સીઓએ તેને ચોથા ક્રમે રાખ્યો છે.

દાઉદ ઈબ્રાહીમના અનેક નામ

ભારતીય એજન્સીઓના જણાવ્યા મુજબ, દાઉદ સતત પોતાનું નામ બદલતો રહે છે. આ કારણોસર, તેના ઘણા નામો આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. જેમ કે:

દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, દાઉદ સબરી, ઇકબાલ શેઠ, બાબા પટેલ, દાઉદ ઇબ્રાહીમ, શેખ દાઉદ હસન, અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ, અનીસ ઈબ્રાહીમ, અઝીઝ દિલીપ, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ કાસકર, દાઉદ હસન ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ, કાસકર દાઉદ હસન, શેખ મોહમ્મદ ઈસ્માઇલ અબ્દુલ રહેમાન, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ, દાઉદ ભાઈ લો ક્વોલિટી, ઈબ્રાહીમ શેખ મોહમ્મદ અનીસ, શેખ ઈસ્માઇલ અબ્દુલ, શેખ ફારૂકી, અને ઈકબાલ ભાઈ.

ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ 2 - image

ટોચના આતંકવાદીઓની યાદી

ભારતીય સુરક્ષા એજન્સીઓની આ યાદીમાં પહેલું નામ મસૂદ અઝહરનું છે, જેના પણ ત્રણ નામ છે. બીજા નંબર પર હાફિઝ સઈદ છે, જેના પણ અનેક નામ છે. આ પછી, ત્રીજા ક્રમે લખવી, ચોથા પર દાઉદ, પાંચમા પર વાધવા સિંહ બબ્બર, છઠ્ઠા પર લખબીર સિંહ, સાતમા પર રણજીત સિંહ, આઠમા પર પરમજીત સિંહ, નવમા પર ભૂપિન્દર સિંહ ભિંડા અને દસમા પર ગુરમીત સિંહ બગ્ગા છે. જ્યારે ગુરપતવંત સિંહ પન્નૂ 11મા અને નિજ્જર 12૨મા નંબર પર છે.

આ પણ વાંચો: ‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના

શા માટે બદલવામાં આવે છે આટલા બધા નામ?

પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં સરકાર અને સેના આતંકવાદીઓને ખુલ્લેઆમ મદદ કરે છે, જેમાં તેમના માટે અનેક પાસપોર્ટ બનાવવામાં આવે છે અને ખુદ પાકિસ્તાની સેના તેમજ ISI તેમની સુરક્ષામાં વ્યસ્ત રહે છે જેથી ભારત તેમને નિશાન ન બનાવે.

આ આતંકવાદીઓને સુરક્ષિત રાખવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે, પાકિસ્તાન તેમના જોખમને ધ્યાનમાં રાખીને અલગ-અલગ નામથી નકલી સરકારી દસ્તાવેજો બનાવે છે. આ રીતે, તે દાવા કરે છે કે દાઉદ જેવા આતંકવાદીઓ ‘અઝીઝ દિલીપ’ જેવા અન્ય નામો હેઠળ છુપાયેલા છે. આ જ કારણોસર, ભારતે હવે પાકિસ્તાનમાં રહેલા આ આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જેનું એક ઉદાહરણ ‘ઓપરેશન સિંદૂર’ છે.

ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…
INDIA

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

May 14, 2026
દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…
INDIA

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

May 14, 2026
Next Post
વડોદરામાં મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા | Temporary e…

વડોદરામાં મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા | Temporary e...

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

'ભાઈ આવું ના કરશો..', બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના: દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી છલાંગ | accident pati…

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના: દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી છલાંગ | accident pati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર | modi government special pac…

GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર | modi government special pac…

8 months ago
ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

9 months ago
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

2 months ago
કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News