gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મહારાષ્ટ્રના છ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓનું ગુ્રપ યોગાની ટ્રેનિંગ માટે વડોદરા આવ્યું હતું. જ ે પૈકીની ૧૪ વર્ષની વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે  કે, યોગા શીખવતા માસ્ટરે મારી સાથે દુષ્કર્મ કર્યું છે.  વિદ્યાર્થિની હોટલની અગાશી પરથી નીચે કૂદી  જતા તેને સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 મહારાષ્ટ્રના એક જિલ્લાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું એક ગુ્રપ યોગાના ૧૫ દિવસના કેમ્પમાં  વડોદરા આવ્યું હતું. સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં તેઓ રોકાયા હતા. આ ગુ્રપની ૧૪ વર્ષની કિશોરીએ ગઇકાલે સયાજીગંજ વિસ્તારની એક હોટલની અગાશી પરથી નીચે પડતું મૂક્યું હતું. લોકો દોડી આવતા તેને સારવાર માટે હોસ્પટિલમાં દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીને જમણા પગ અને ચહેરા પર ઇજા થઇ હતી. તેણે એવી કેફિયત રજૂ કરી હતી કે, છ ઠ્ઠી તારીખે હું  હોટલમાં યોગાના ક્લાસમાં ગઇ હતી.માસ્ટરે મને  હિપ્નોટાઇસ કરીને બેભાન કરી દીધી હતી. હું ભાનમાં આવી ત્યારે મારા શરીર પરના કપડાં વેરવિખેર હતા. તેણે એવો આક્ષેપ કર્યો છે કે, માસ્ટરે મારી સાથે દુષ્કર્મ કર્યું છે. જેથી, ફતેગંજ પોલીસ દોડી ગઇ હતી.  કિશોરી પર  દુષ્કર્મ થયું છે કે કેમ ? તેની ચકાસણી કરવા પોલીસે ડોક્ટરને  કહ્યું છે. ભોગ બનનાર ૧૪ વર્ષની હોઇ તેના માતા – પિતાને જાણ કરી અહીંયા બોલાવવામાં આવ્યા  છે. તેઓના આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું ફતેગંજ પી.આઇ. એ.એમ. ગઢવીએ જણાવ્યું છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીની સાથે આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ પોલીસ પૂછપરછ કરશે. જે સ્થળે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. તે સ્થળે  પણ પોલીસ  દ્વારા તપાસ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

''અમે ખાલી હાથે પાછા ફર્યા'' : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના સોજાલી ગામની પ્રસૂતાના સારવાર વખતે શંકાસ્પદ મોતથી હોબાળો | Suspicious death during mater…

11 months ago
ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…

9 months ago
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

7 months ago
વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News