gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હત્યા કે આત્મત્યા, મોતનું કારણ અકબંધ

– શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી

થાન : થાન તાલુકાના તરણેતર ખાતે આવેલ ડેમમાં શંકાસ્પદ હાલતમાં ગામના યુવકની લાશ મળી આવી છે. એક હાથ અને એક પગ ખવાઈ ગયેલી હાલતમાં મળેલા મૃતદેહનો કબજો લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

તરણેતર ગામમાં આવેલા ડેમમાં બપોરના સમયે એક અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ આસપાસના લોકો સહિત વાહન ચાલકોને થતા લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને આ અંગે થાન પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને યુવકની લાશને ડેમમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં લાશ પાણીમાં પડી રહેવાથી ફુલાઈ ગઈ હતી તેમજ પાણીમાં કોઈ જીવજંતુએ એક હાથ અને એક પગ ખાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે અજાણ્યા યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવકની ઓળખ ગેલાભાઇ સારદિયા (રહે.તરણેતર ગામ) તરીકે થઇ છે. યુવક ચાર-પાંચ દિવસ અગાઉ ઘરેથી કહ્યાં વગર ચાલ્યો ગયો હતો અને આજે તેની લાશ મળી છે. હાલ પોલીસે યુવકની હત્યા થઇ છે કે આત્મહત્યા કરી છે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

Next Post
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે | Centre may allow export of 15 lakh tonnes of sugar

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where ...

સુસ્ત બજારમાં વધુ સારું વળતર મેળવવા મ્યુ. ફંડો ડેરિવેટિવ્ઝ તરફ વળ્યા | Mutual funds turn to derivati…

સુસ્ત બજારમાં વધુ સારું વળતર મેળવવા મ્યુ. ફંડો ડેરિવેટિવ્ઝ તરફ વળ્યા | Mutual funds turn to derivati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

4 days ago
UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

5 months ago
વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

1 year ago
સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News