gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં વરસાદથી 82 હજાર હેક્ટરમાં પાકને નુકસાન થયાનો સર્વે 

– તારાપુર, ખંભાત, પેટલાદ તાલુકામાં સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન : સહાય પેકેજના માપદંડને લઇ કચવાટ 

આણંદ : આણંદ જિલ્લામાં કમોસમી વરસાદથી સૌથી વધુ ડાંગર, કેળ સહિતના ખરીફ પાકને ૮૨ હજાર હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જોકે, સરકારે શુક્રવારે ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જિલ્લામાં બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ૨૩,૨૭૦ ખેડૂત ખાતેદારો છે. આ ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થઇ છે. બીજી તરફ રાહત પેકેજના માપદંડોને લઇ ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે. 

સરકારે વરસાદથી થયેલા નુકસાન માટે ૧૦ હજાર કરોડની સહાય જાહેર કરી છે. જેમાં હેક્ટર દીઠ ૧૮થી ૨૨ હજાર સહાય મળે તેવી સંભાવના છે. હવે નુકસાન થયું હોય તેવા ખેડૂતોના ફોર્મ ભરવામાં આવશે અને બાદમાં ચકાસણી કર્યા પછી સહાય ચૂકવવામાં આવશે. તેમ આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગે જણાવ્યુ છે. 

આણંદ જિલ્લામાં સૌથી વધુ ખંભાત, તારાપુર અને પેટલાદ તાલુકામાં ડાંગરના પાકને નુકસાન થયું છે. જયારે બોરસદ, આણંદ, આંકલાવ તાલુકામાં ડાંગર, તમાકુ અને કેળના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.  ભાલ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ, બે હેક્ટરથી વધુ જમીનો ધરાવતા ખેડૂતો છે. જેમણે ઓછામાં ઓછા ૨૦થી ૫૦ હેક્ટર સુધીની જમીનમાં ડાંગરનનો પાકનું વાવેતર કર્યું હતું. જે તમામ પાકનો વરસાદમાં સોથ વળ્યો છે. ડાંગરના પાકમાં રોપણી સહિત માટે ૨૦ હજારનો ખર્ચ થાય છે. જેની સામયે સરકારની જાહેરાત મુજબ મામુલી સહાય આપવાની જાહેરાત કરી છે. જેથી ખેડૂતોને  નુકસાન થવાની ભય ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
સુસ્ત બજારમાં વધુ સારું વળતર મેળવવા મ્યુ. ફંડો ડેરિવેટિવ્ઝ તરફ વળ્યા | Mutual funds turn to derivati…

સુસ્ત બજારમાં વધુ સારું વળતર મેળવવા મ્યુ. ફંડો ડેરિવેટિવ્ઝ તરફ વળ્યા | Mutual funds turn to derivati...

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

''અમે ખાલી હાથે પાછા ફર્યા'' : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ''We retur...

કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi…

કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

8 months ago
2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી’, NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત | Bihar Assembl…

2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી’, NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત | Bihar Assembl…

1 year ago
ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single…

ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા | Locks of four houses broken in a single…

1 year ago
ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News