gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ

કલેકટરને સ્થળ તપાસ કરી અહેવાલ સોપવા ચૂંટણી પંચનો આદેશ

સમસ્તિપુર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજની પાસે સડક કિનારે ભારે સંખ્યામાં ઇવીએમથી નીકળનાર કાપલીઓ વિખેરાયેલી મળી આવી હતી. રાષ્ટ્રીય જનતા દળે આ મુદે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની શાખ પર સવાલ ઉઠાવ્યાં હતાં. 

આરજેડીએ એક્સ પર લખ્યું કે સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજ પાસે સડક પર મોટી સંખ્યામાં ઇવીએમથી નીકળનાર વીવીપેટ પહોંચ ફેકી દેવાયેલ મળી આવી હતી. 

ક્યારે, કઇ રીતે, કોના ઇશારે આ પહોચને ફેકવામાં આવી હતી? શું ચૂંટણી પંચ તેનો જવાબ આપશે? શું આ બધુ બહારથી આવીને બિહારમાં ડેરા જમાવેલ લોકતંત્રના ડાકુઓના નિર્દેશ પર થઇ રહ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે આ મુદે ત્વરીત કાર્યવાહી કરતાં સબંધિત સહાયક રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) ને બેજવાબદારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવેલ છે, તેમની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.સંમસ્તીપુરના જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર)ને સ્થળ પર જઇને તપાસ કરવા અને અહેવાલ સોપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે આ વીવીપેટની પહોંચ મોક પોલ દરમિયાન ઉપયોગ કરવામાં આવી હતી. આ સ્લીપોને હેન્ડલ કરવામાં એઆરઓ દ્વારા લાપરવાહી દાખવી હતી. આનાથી વાસ્તવિક મતદાનની પ્રક્રિયાની પ્રામાણિકતા પર કોઇ અસર પડી ન હતી. બધા ઉમેદવારોને ડીએમ દ્વારા જાણ કરવામાં આવી હતી.

બિહાર વિધાનસભામાં ૬ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું છે.વાસ્તવિક મતદાન પહેલા દરેક બુથ પર મોક પોલ થાય છે.જેથી ઇવીએમ અને વીવીપેટ બરાબર કામ કરે છે તેની તપાસ થઇ શકે અને ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

May 22, 2026
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …
INDIA

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

May 22, 2026
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…
INDIA

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

May 22, 2026
Next Post
મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new...

પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ ‘સર’નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise ‘Sir’ issue in winter…

પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ 'સર'નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise 'Sir' issue in winter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ | Rising demand from AI could deepen glo…

AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ | Rising demand from AI could deepen glo…

4 months ago
જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

3 months ago
માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ, પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન | On first day …

માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ, પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન | On first day …

5 months ago
મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News