gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow…
2
VIEWS
Share on FacebookShare on Twitter

TET-1 Teacher Eligibility Exam: ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા માટે પીટીસીના બીજા વર્ષના વિદ્યાથીઓને ફોર્મ ભરવામાંથી બાકાત કરાયા હતા. જેને પગલે વિદ્યાથીઓએ આ મુદ્દે વિરોધ કરીને તક આપવા માટે સરકારને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારે મંજૂરી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડે નિયમમાં ફેરફાર કરતા તક આપી છે અને ફોર્મ ભરવાની મુદત તેમજ પરીક્ષા તારીખ બદલી છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા આગામી મહિને ડિસેમ્બરમાં લેવામ આવશે. જેના માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા રહી છે, ત્યારે ધો.1થી 5 માટે પીટીસી પાસ વિદ્યાથીઓ લાયક ગણવામા આવ્યા છે. પરંતુ પીટીસીમાં બીજા-છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાથીઓને ફોર્મ ભરવા દેવાની છુટ ન અપાઈ હતી. જેને પગલે આ મુદ્દે વિરોધ થયો હતો અને સરકારને રજૂઆત થઈ હતી. આ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડે પણ સરકારની મંજૂરી માંગી હતી. 

આ પણ વાંચો: 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે

સરકારની મંજૂરી મળતા અગાઉની જેમ આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડે પીટીસીના બીજા વર્ષના વિદ્યાથીઓને લાયક ગણીને ફોર્મ ભરવાની મુદત આપી છે. આ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની મુદત વધારીને 18 નવેમ્બર અને ફી ભરવાની મુદત 20મી નવેમ્બર કરાઈ છે. જ્યારે ટેટ-1 પરીક્ષાની તારીખ પણ બદલાઈ છે. હવે પરીક્ષા 21મી ડિસેમ્બરે લેવાશે. જો કે, ભરતી સમયે પીટીસીના-ડીએલએડ, બીઈડીએલઈડીના અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme…

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme...

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr...

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ | …

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ | …

1 year ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

8 months ago
મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

1 year ago
શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી | Action against security agencie…

શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી | Action against security agencie…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News