gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે એક મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા ત્રણ શખસોને ATSની ટીમે ઝડપી પાડ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે. 

બાતમીના આધારે વોચ ગોઠવાઈ

ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા

આ ત્રણેય શખસો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં  મોટા ખુલાસા થઈ શકે છે.

આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરાશે, જેમાં પકડાયેલા આતંકીઓની ઓળખ અને તેમના ઈરાદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu...

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti...

હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…

હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં હરણી-સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો | Demolition from Ha…

વડોદરા શહેરમાં હરણી-સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો | Demolition from Ha…

8 months ago
અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

અમદાવાદમાં સહકારી સંસ્થાઓ દ્વારા “નમો પોસ્ટકાર્ડ અભિયાન”

1 year ago
ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

1 year ago
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w…

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News