gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે નજીવી બાબતને લઈને એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે. રિક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મહિલાઓ પણ સામસામે આવી ગઈ હતી.

રિક્ષા રોકવા જેવી બાબતે હિંસક અથડામણ

મળતી માહિતી અનુસાર, ટીનમસ ગામે રિક્ષા રોકવા જેવી સામાન્ય વાત પર એક જ કોમના બે પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. આ ઝઘડાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. અથડામણ દરમિયાન બંને જૂથના લોકોએ છૂટા હાથે મારામારી કરી હતી, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ જૂથ અથડામણમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ધાર્મિક વિધિ કરવા માટે બાબાની ટોળકીની ઠગાઈ: બોડેલીના વેપારીએ 30 લાખ ગુમાવ્યા

13 લોકો સામે પોલીસ ફરિયાદ

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ટીનમસ ગામે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધી છે. કુલ 13 લોકો સામે જૂથ અથડામણ અને મારામારી બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જૂથ અથડામણની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહીને આગળ વધારી રહી છે. પોલીસ દ્વારા ગામમાં હાલ શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે | Pre test for digital cen…

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે | Pre test for digital cen...

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ જાણો સમગ્ર દેશ કરતા કેટલા દિવસ અને કેમ મોડી મળી હતી આઝાદી? | Liberation Day…

આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ જાણો સમગ્ર દેશ કરતા કેટલા દિવસ અને કેમ મોડી મળી હતી આઝાદી? | Liberation Day...

બેન્કમાં જઈને ફક્ત આટલું કરો, ખાતામાં જમા રકમ પર મળવા લાગશે 3 ગણું વ્યાજ! | bank auto sweep service …

બેન્કમાં જઈને ફક્ત આટલું કરો, ખાતામાં જમા રકમ પર મળવા લાગશે 3 ગણું વ્યાજ! | bank auto sweep service ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

8 months ago
ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…

1 year ago
ભારતની હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’થી બ્રાઝિલ ખુશ, ખરીદવાની તૈયારીમાં

ભારતની હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’થી બ્રાઝિલ ખુશ, ખરીદવાની તૈયારીમાં

11 months ago
વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News