gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં | Bullock me ewe nengin ra uwei ngeni ewe …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારબળદ અને યુવતીને એક જ પાંજરે પૂરીને પોલીસ સ્ટેશન લઇ જવાયાં 1 - image

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નાના ચિલાડા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવતી બળદગાડામાં શાકભાજી અને ફ્રૂટ વેચી રહી હતી. રસ્તા ઉપર અડચણની કાર્યવાહીના નામે મ્યુનિ.ની ઢોર પકડવા માટે ગયેલી ટીમે બળદગાડું પકડયું હતું. ગાડાથી બળદને છૂટો કરીને ટ્રેકટરના પાંજરામાં ચઢાવી રહ્યા હતા.  દિકરી કરગરીને પોક મૂકી રડતી હતી છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા. આખરે યુવતી પણ બળદ સાથે પાંજરામાં  બેસી જતાં તેને પોલીસ સ્ટેશન લઇ જવાઈ હતી. જો કે પોલીસે સમાધાન  કરાવીને બળદને છોડી મૂક્યો હતો. આંચકારૃપ બાબત એ છે કે ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવા માટે ગાડું લાવવાનું હતું તેને રસ્તા ઉપર જ રહેવા દઇને યુવતી અને બળદને ત્રણ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. અંધેર નગરી… જેવી મ્યુનિ.ની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે.

રસ્તા ખુલ્લા કરવા ગાડું લાવવાનું હતું કે બળદ? માત્ર કામગીરી બતાવવા મ્યુનિ.ની ટીમ ‘ગાડાંની અડચણ’ રોડ ઉપર મુકી રવાના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા પશુઓને પકડવાની ટીમ નાના-ચિલોડા વિસ્તારમાં ચિલોડા ચાર રસ્તા પાસે એક યુવતી પરિવારનું  ગુજરાન ચલાવવા માટે બળદગાડામાં શાકભાજી તથા ફળફળાદી વેચતી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી ઢોર પકડવાની ટીમે ગાડાથી બળદને છૂટો કરીને બળદને ટ્રેકટરના પાંજરામાં પુરવા માટે પ્રયાસ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ સમયે યુવતી કરગરીને પોક મૂકી રડતી હતી અને ‘આ રખડતું પશુ નથી આ તો મારી આજીવિકા છે’ કહીને બળદને પાંજરામાં પુરવાથી રોકતી હતી. છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા.

મ્યુનિસિપલ કોપોરેશનની ટીમે બળપ્રયોગ કરી બળદને ટ્રેકટર સાથેના પાંજરામાં પુરતા યુવતી પણ પોતાના પશુને છોડવા માટે જીદ કરીને બળદની સાથે પાંજરામાં બેસી ગઇ હતી. બળદ તથા યુવતીને એક જ પાંજરામાં પુરીને નરોડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે પોલીસે દરમિયાનગીરી કરીને ગુનો નોંધવાનું ટાળીને સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને કરીને બળદને છોડી મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી બતાવવા જતાં સર્જાયેલાં વિવાદનો વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…
GUJARAT

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…

May 12, 2026
જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દો…
GUJARAT

જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દો…

May 12, 2026
અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…
GUJARAT

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…

May 12, 2026
Next Post
સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff…

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff...

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de...

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી: ચાંદી 50 ડોલરને પાર | Big upheaval in precious metals i…

7 months ago
જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે | The people of J…

જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે | The people of J…

9 months ago
5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ | Devayat Khavad Arrested…

5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ | Devayat Khavad Arrested…

9 months ago
રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું | kube…

રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું | kube…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News